Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२
अनुयोगद्वार
जीवोभयं विवक्षितम् । नगरादीनां सौधर्मादिकल्पानां च महच्छाद् बहूनि जीवाजीवोभयानि विवक्षितानि । इत्थं जीवाजीवोभयैकत्वबहुत्वविषये एकत्वं बहुत्वं च विवक्षाधीनं द्रष्टव्यम् । एवमन्यत्रापि जीवादीनामावासकनाम यथासंभवं भावनीयम् । इदं हि दिङ्मात्रप्रदर्शनार्थमुक्तम् इति नामावश्यक प्ररूपणा | सू० १० ।। अथ स्थापनाssवश्यकं निरूपयितुं सूत्रकार आह
मूलम् - से किं तं ठेवणावस्सयं ? ठवणावस्सयं जपणं कटुकम्मे है । राजप्रासाद नगर एवं सौधर्म आदि की अपेक्षा लघु होने के कारण जीव और अजीव इन दोनों रूप से एक वहा गया है । तथा राजप्रासाद की अपेक्षा नगरादिक एवं सौधर्मकल्प महान - विशाल होने के कारण अनेक जीव और अजीव रूप से विवक्षित हुए हैं। इस प्रकार जी, अजी, और उभय में अनेकत्व का यह विचार विवक्षा के आधीन हुआ जानना चाहिये । इस प्रकार से अन्यत्र भी जीवादि वों का आवासक नाम यथा संभव समझ लेना चाहिये । यह जो यहाँ समझाया गया है वह तो बहुत ही संक्षेप से समझाया गया है ।
w
इस प्रकार यह नाम आवश्यक की प्ररूपणा जाननी चाहिये ।
भावार्थ - - सूत्रकार ने यहां नाम आवश्यक का स्वरूप जीव अजीव आदि पदार्थों के एकत्व अनेकत्त्व को लेकर समझाया हैं । इसे व्यवहार में पहिले यों समझ लेना चाहिये कि प्रत्येक शब्द का अर्थ चार प्रकार का होता है(१) नामरूप ( २ ) स्थापनारूप, (३) द्रव्यरूप और चौथा भावरूप | शास्त्रीय परिभाषा में इन्हें निक्षेप कहा गया है । निक्षेप नाम रखने या न्यास का है ।
For Private and Personal Use Only
એવુ નામ સિદ્ધ થઈ જાય છે. રાજપ્રાસાદ,નગર એને સૌધ કલ્પ આદ્ધિની અપેક્ષાએ જીવ અને અજીવા નાના હૈાવાને કારણે તે બન્નેને અહીં અછવરૂપ એક શબ્દથી જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તથા રાજમહેલ કરતાં નગર સાધર્દિ કા વિશાળ હાવાને કારણે અનેક જીવ અને જીવરૂપે વિવક્ષિત થયેલ છે. આ રીતે જીવ. અજીવ અને ઉભયમાં એકત્વ અનેકત્વના આ વિચાર વવક્ષાને અધીન રહીને થયેલા સમજવા. એજ પ્રકારે અન્યત્ર પણ જીવાદિકનુ ‘આવાસક' નામ યથા સ ંભવ સમજી લેવુ જોઇએ. અહીં આ જે સમજૂતી આપવામાં આવી છે. તે તે મહૂજ સક્ષિપ્તમાં આપવામાં આવી છે. આ પ્રકારની આ નામ આવશ્યકની પ્રરૂપણા સમજવી. સૂત્રકારે અહીં નામ આવશ્યકનું સ્વરૂપ જીવ અજીવ આદિ પદાર્થાના એકત્વ અનેકવની અપેક્ષાએ સમાવ્યુ' છે. આ બાબતમાં પહેલાં તે એ સમજી લેવું જોઇએ કે પ્રત્યેક શબ્દના અર્થ ચાર પ્રકારના હાય છે, તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે.