________________
પહેલું]
સ્થાનાંગસૂત્ર સંખ્યાને પૂરક ૧૦ માં આવે તે સની સંખ્યાને પૂછ્યું. પણ છેલ્લે આવે તે સે” એમ માનવામાં એ ભૂલ્ય. અર્થાત્ “છેલ્લે આવે તે આખી સંખ્યા” એમ માનવામાં એ ભૂલ્ય. દિગંબરેની ભૂલ
દરેકને અંગે વિચારવા જઈએ તે વર્ગીકરણમાં ભૂલ થાય. દિગંબરેએ વર્ગીકરણમાં ભૂલ ખાધી. દ્રવ્ય થકી પરિગ્રહ, ભાવ થકી નહિ. દ્રવ્ય થકી પરિગ્રહ તેને દિગંબરેએ પરિગ્રહ કહ્યો તેથી ભાંગામાં ભૂલ્ય. સ્થાનકવાસીની ભૂ વ.
સ્થાનકવાસી પણ વર્ગીકરણમાં ભૂલે. આ તે અનાશ્રવ; અનાશ્રવ તે આશ્રવ, એમાં ગોથું ખાધું. આઠ વર્ષ પર્યાયે ઠાણાંગ.
દીક્ષા લીધા પછી આઠ વર્ષે ત્રીજું અંગ વાંચવાની અને ગુરૂ પાસે ધારવા માટેની લાયકાત આવે છે. અર્થાત્ આ મેળવવું હેય તે સાધુ મહાત્માને આઠ વર્ષ જોઈએ. આ વર્ગીકરણને ઉપગ દીક્ષાના આઠમે વર્ષે હોય છે. જે વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની લાયકાત આઠ વર્ષે આવે છે, તે ઠાણુગજી. પ્રશ્ન-ગૃહસ્થને શાસ્ત્રો વાંચવામાં શી અડચણ?
સમાધાનઃ–બાળક કક્કો -બારાખડી શીખે તેને સાતમી શીખતાં શી અડચણ? તેના જે આ પ્રશ્ન છે. એ ભલે વાંચે સાતમી, પણ ઉપગ “કકાદિકી)માં. બે પિતાને દેશીહિસાબ તેના માટે બસ છે. પણ જે બે રૂા. ખરચી સાતમી મેળવે તે મેળવી એટલું જ છે. તેમ-વિષયકષાયમાં, આરંભ પરિગ્રહમાં ખૂચેલા ઇવેને શાસનનું વગીકરણ આ કાનમાંથી આવીને