________________
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ઠાણુગ એટલે શું? ' છૂપી પિલીસને ચોર પકડવા માટે નવી યુકિતઓ ઊભી કરવી પડે છે. જૂની યુકિતઓ ચાર ખાઈ ગયેલા હોય છે. તેવી રીતે અહીં આ જે મિથ્યાત્વમેહનીય, ચારિત્રમેહનીય, એની તમામ યુક્તિઓને પહોંચી વળે તેવું સાધન સંતમહાત્માઓને હેવું જોઈએ. ત્રણે કાળની સ્થિતિ આવવી જોઈએ કે જેથી મિથ્યાત્વમેહનીય, ચારિત્રગેડનીયની ચુંગાલમાં ન આવે. ઠાણાંગ એટલે જગતના સર્વ પદાર્થોનું વર્ગીકરણ.
પાંચની અપેક્ષાએ લેવા હોય તે જગતના પદાર્થો કેવી રીતે ગોઠવવા? વૈરાશિક રેહગુપ્તની ભૂલ.
રેહગુપ્તને ત્રિરાશિ કરતાં ન આવડી તેમાં એ નિદ્ભવ થયે. જીવ, અજીવ, જીવ અને અજીવ ન આવડ્યું તેમાં એ નિદ્ધવ થયે. વગ કરણમાં એ ભૂલે. એની રામાયણ થઈ. જીવ, અજીવ,
જીવ અને અજીવ એમ ચાર રાશિ જે એણે માંડી હેતે તે કોઈ ભૂલવી શક્તા નહિ. તેમ વર્ગીકરણમાં જે થપ્પડ ખાઈ ગયા તે સાચું પણ માર્યું જશે. “બહુરતવાદી' જમાલિની ભૂલ.
જમાલિ વર્ગીકરણમાં ભૂલે. “કડેમણે કડે અને “કડે કહે : આમાં વર્ગીકરણ રાખવું ઘટે? કેમકે વ્યવહારથી “કડે કડે છે અને નિશ્ચયથી “કડેમણે કડે છે. “અંત્યવાદી તિષ્યગુપ્તની ભૂલ.
છેલ્લી સંખ્યાને પૂરવાવાળે છે ગણાય. તે છેલ્લી ૧ કોઈપણ વસ્તુની ઉત્પત્તિ ઘણાં સમયમાં થાય છે એમ માનનાર હેવાથી–આ રીતે આસક્તિવાળો હોવાથી બહુરતવાદી કહેવાય છે.