________________
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
હલ્લા બંધ કરતા નથી. ઊલટું રાગ, શાક, મરણુ, જન્મને હલ્દા ચાલુ રહેશે. તમારે નહિ કરવું. આ તે લુચ્ચુ વચમાં પડતા હતા, તે જાણી જોઇને માર ખવડાવે. મિથ્યાત્વીઓ– હલ્લાની સામે કાઈ આવતું નથી, તમે હલ્લા કરે, તેના હાથ ખાંધવાના. મિથ્યાત્વીએએ આશ્રમને બહાને હાથ માંધ્યા. પ્રશ્ન:-શાસ્ત્રકારાએ ૧૫ વર્ષ પહેલાં તેા હાથ માંધ્યા ને ? શાસ્ર કારાએ જન્મ, જા, મરણુ, રાગ, શાક નિવાર્યા છે ? સમાધાનઃશાસ્ત્રકારોએ મર્યાદા દીક્ષાની અચેાગ્યતાને અંગે નથી કરી પણ સ્વામિ-અવ્રુત્ત ન લાગે તે અપેક્ષાએ કરી છે. માના કે અમુકને ૧૬ વર્ષ થયાં નથી. માખાપની રજા નથી એમ છે, પણ એને પરિણતિ થાય. સાધુપણું પ્રાપ્ત થાય તે શાસ્ત્રકારો એને દીક્ષા આપવાની ના કહેતા નથી. સ્વામિ–અદ્યત્ત ટાળવાની અપેક્ષાએ ના પાડી છે, પણ આશ્રમને નામે રોકે છે તે માત્ર છે. અન્યા આશ્રમના નામે તમારાં કાંડાએ કાપી લે છે અને તમારા હાથમાં લીલાદેવીંનુ હથિયાર આપે છે. અન્યધર્મીને ચામાસામાં દીક્ષા ન અપાય.
કલ્પના
ખીજા ધર્મોવાળાને ચેામાસામાં દીક્ષા ન અપાય, કારણકે ચામાસામાં મહાર જાય, પગ ખરડાય, કાચા પાણીમાં ગ્લાન બાળકને માટે લાવવું પડે તેવે પ્રસ ંગે અન્યધર્મીને વેસરાવીને આવ્યા હાય તેથી અહીં થાય તે કહે કે ‘ પારકાને ઘેર ઘાલેા છે; પણ ઘેરે નથી કરતા.’
.
સ્થાનકવાસીને મૂર્તિ માનવા અગે જવાબ.
સ્થાનકવાસી કહે છે કે જેને જીંદગી આપીએ તે હું સરખુ પણ ન ગણે. તેવાને સ્વામી માનીને શુ? દહેરે જઈએ પણ ભગવાન ખેલશે ? ઉત્તરઃ-એમને પૂછે કે પુસ્તક ખેલે છે ?