________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર
પડાવી નાંખ્યુ.
લીલાદેવના હાથમાં મેલી દેવામાં આવે ત્યાં ફળ શું મેળવવું ? આ તારી જોડે રહ્યા છે, મેચા માંડનાર ગણાવે છે, પણ એ તારા કાંડા કાપનાર છે. જોડે રહેવાવાળા સેનાને બદલે પિત્તળની ઇંટા ઘુસાડી દેશે. અંદર રહેલા ભેદના જખરજસ્ત ભય છે. ખુલ્લા શત્રુથી સહેજે મચી શકાય. સૂચગડાંગનુ” સ્વરૂપ.
કુટુંબ, માલમિલકતથી ખેદરકાર કેમ રહેવુ તે આચારાંગમાં કહ્યું. પણ ભેટ્ટી હીલચાલથી કાઈ સાવચેત કરે તે તે સૂયગડાંગ જ, મિથ્યાત્વીના ખાટા નિયમાનું પાકળ કાઢનાર સૂયગડાંગ.
છ
6
જ્યારે ૭૫ પછી જ સન્યાસાશ્રમ છે તે સાવ દરેક જીવશે? તેના ઈજારા એ રાખે છે ? એ ઇજારા નથી રાખતા તે ૭૫ના હિસાબ કેમ પદ્યે રાખે છે? એકના હાથ પકડનાર મરાવનાર છે.
દુનિયામાં છેડાવવા જાય તે અને પર દાખ રાખી બંનેને છેડાવે. પણ કેટલાક લુચ્ચા એકનો હાથ પકડે, એટલે ખીન્ને ડબલ (louble) મારે. આવે મરાવવા આવ્યેા ગણાય. એમ જે આ પાપ, મેહ, મિથ્યાત્વના હાથ પકડવા માટે નથી. પશુ
આ ભવ્ય જીવના હાથ પકડવા માટે છે. જેમ લુચ્ચા છેડાવવાને અહાને હાથ પકડીને માર ખવડાવે તેમ આ આશ્રમવાસી લુચ્ચા કના વિકારાના હાથ ન પકડતાં જે મેાહને મારવાનો પ્રયત્ન કરે તેના હાથ પકડે છે. દીક્ષાને અંગે મર્યાદાનું કારણ?
દીક્ષાને અંગે મર્યાદા આંધવા માગનારાઓએ કાઇના પણુ