________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર
જો એ આાલતું હોય તેા વીતરાગ પણ ખેલશે.
દેવને શાને માટે માને છે ? ધ્રુવના જવામ લેવા માને છે ? એનુ તારે મેળવવું છે ? તારી ખરામી કાઢવી નથી ! કર્તા કાણુ છે? પરિણામ કર્તા છે, તે પરિણામનું સાધ્ય શું? તદ્દન નિષ્કષાય દશા તે સાધ્ય છે તે પછી આલખન કાનુ' હાય ? સાધ્યુંવાળ'નું. પ્લાન (plan) મુજબ મકાન થાય છે. તે લીલાદેવી પ્લાનના ચિથરીખા જેવા નથી. અહીં પ્લાન ખરાખર છે. હોકાયંત્ર, પ્લાન ખેલે નહિ. પણુ જાણુનાર નાવિકને આધાર પ્લાનનકશે અને હાકાયત્ર છે. પ્લાન જે પ્રમાણે કરવુ છે તે પ્રમાણેનુ જ છે. તે પ્લાન બરાબર છે, પછી ભલે એ મેલે નહિ. પણ આદ તે જોઈશે જ.
જે મનુષ્ય શારીરિક સયેાગની, સુખ:દુખની દરકાર નહિ કરનારા, મેહની સામે મેરચા માંડીને બેઠવા, તેને જો આ આશ્રમમાં આવીને લીલાદેવીનુ હથિયાર હાથ આવે તે એ મેારચાથી માર ખાય. એ માટે સૂયગડાંગ નામનું અંગ છે, કે જેનાથી દર્શનમેહનીયના, મિથ્યાત્વમેાહનીયને, અને ચારિત્રમેાડુનીયના જય મેળવવાના છે.
વર્ગીકરણમાં ભૂલ.
હિસાબ–નામા વગરના વેપાર ખેડ઼નારા ખત્તા ખાય. જે શ્રદ્ધારૂપ આચારમાં-સમ્યક્ત્વમાં સ્થિત થઇ ગયા છે, તે વર્ગીકરણ ન કરી શકે તે નામા-હિંસામ વગરના ઘેલા જેવા છે. જગતમાં કેટલા પદાર્થો છે? કેટલા લેવા લાયક છે? કેટલા છેડવા લાયક છે? તે વગેરેના કઈ રીતે વિભાગે પાડવા તેને ખ્યાલ ન હેાય તે ચકકરમાં ચુરાઇ જાય. એક પણ પદ્મામાં ભૂલ પડે તે બનાવેલી બાજી કામ લાગે નહિ.