________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર
સુખાની પ્રાપ્તિ કે દુઃખાનું ખસવું એવી ગણતરી નથી. નિશાન તાકવા ઉપર જ ગણતરી. નિશાન તાકવા ઉપર ગણતરી રાખનારેશ કુટુંબકબીલાની દરકાર ન કરે. શૂરા સરદારને મરી જઇશ એ ચિંતા એને ન હોય. સમરાંગણમાં સજ્જ થતી વખત મરવાની કલ્પના ન હોય, તે પછી માતા કે પત્નીનું શુ થશે તેની કલ્પના અને આવે જ કયાંથી ? શત્રુને મહાત કરીને જયપતાકા મેળવવી એ જ એની કલ્પના. એવી રીતે વ્રતા, નિયમ, પ્રતિજ્ઞાના નિર્વાડુ સિવાયની કલ્પના સાધુને ન હોય.
ત
વચનરૂપ ભાલા-માણુ,
એક વાત ખ્યાલમાં રાખવી. ચક્ષુ, ઘ્રાણુ, રસના, સ્પર્ધાન જીતવી સહેલી છે, પણ શ્રોત્ર' ઇંદ્રિય જીતવી સહેલી નથી. લેાક શું કહેશે એને શો અર્થ થયા? `તારૂં કરાતુ શુભ હાય તેા લે કે ચાહે તે કહે. પહેલવહેલાં તી કર થયા. જગતમાં ત્યાગીપણું ઉત્તમ તે। હતું જ. ચાહે આચરાતુ હું કે ચાહે ન આચરાતુ હૈ. પહેલા તીર્થંકરના વખતમાં આખી દુનિયા આરંભ–પરિગ્રહમાં મસ્ત બનેલી હતી. એવે વખતે ક્કડ થઈને નીકળી પડવું. દુનિયા શું કરે છે તે જોવાની દરકાર ન કરતાં શુ કરે છે તે વિચારો. કાનમાં શબ્દરૂપી ભાલે આવે તે સહન થવા મુશ્કેલ પડે છે તેથી ખાદ્ય દુનિયાદારીના ભાલા કાનમાં આવે તે સહન થતા નથી, તે પછી મિથ્યાત્વી તરફથી આત્મામાં ભાલા આવે તે કેમ સહન થાય?
સૂયગડાંગ એટલે
મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી આણુામાંથી બચવાના રસ્તાઓ, તે સૂયડાંગ.