________________
પહેલું ]
સ્થાનાંગસૂત્ર
છોડીએ તે ટકી શકીએ નહિ. આટલા જ માટે જેએ ગર્ભથી ત્રણે જ્ઞાનને અને જન્માંતરથી સમ્યક્ત્વને ધારણ કરનારા એવા તીર્થંકરે પણ ખાહ્ય સજોગોને વાસરાવવાની પદ્ધતિ લે છે. એટલે ‘ બારાબો ' અર્થાત્ ઘેરથી નીકળીને, સંસાર છેાડીને એમણે સાધુપણું લીધુ. તીર્થંકરમહારાજ સરખાને ઘર રાખવું ને સાધુપણું રાખવુ અસંભવિત હતું. પ્રશ્ન-તીર્થંકર રાગી ખરા કે નહિ ?
રાગી છતાં વિરાગી. જ્યાં જ્યાં દુનિયામાં રાગ કહેવાય છે તેમાં જ એમને વૈરાગ્ય. એમને અંદરથી ન્યારા રહેવાનુ છે. એમના જેવા વિશેષ નિળ રહે છે.
ગૃહસ્થકાળ ૩૦ વર્ષ નહિ કે ૨૮.
ચાલુ અધિકારમાં આવે. જન્માંતરથી સમ્યક્ત્વ લઇને આવેલા અને ગથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તીર્થંકરને પણ ગૃહસ્થપણું ને સાધુપણું સાથે રહી શકયાં નહિ. અએ ઘરથી નીકળ્યા ત્યાર પછી જ સાધુપણુ ગણાયું. ભગવાન્ મહાવીરના ગૃડસ્થકાળ ૩૦ વર્ષના અને સાધુપણાના કાળ ૪૨ વના છે. ૨૮ વર્ષ પછીનાં એ વર્ષ તેા ફ્રાસુભેગી, બ્રહ્મચારી અને ચારિત્રની પરિણતિમાં રહ્યા છે તેથી ગૃહસ્થપણાનાં ૨૮ વર્ષ કહેવાં જોઇએ અને ૪૪ વર્ષ સાધુપણાનાં ગણવાં જોઇએ, પણ કાઇએ ગણ્યાં નથી; કારણકે ગૃડસ્થપણામાં ત્યાગીપણે રહ્યા તે ચારિત્રમાં ન ગણાય.
ભગવાનના બે વર્ષોના પર્યાય.
ה
વિચાર। મેટી ઉંમરના રાજકુમારને સ્નાન વગર એ વ રહેવું કેટલું મુશ્કેલ ? દુનિયાની દૃષ્ટિએ એ અઘારી ખાવા જેવા ગણાય. સાધુઓને પેાતાના નિમિત્તે કરેલા આહાર-પાણી છેડવાં