________________
૧૪
વિલંબના કારણેા
આ ગ્રન્થને સાકાર સ્વરૂપમાં લાવતાં અતિ–વિલ ખ થયા છે. આ અતિવિલ'ખના જે અનેક કારણે છે તેમાં પાંચ પ્રમુખ કારણેા છે. આ પાંચ પ્રમુખ કારણેામાં પણ પ્રમુખ સર્વ પ્રથમ કારણુ :--
૧. મ્હારાં આ પુરૂષા –સાધ્ય કાય માં પ્રયત્ન-સાધ્ય પ્રકતા અને તીવ્રતાના સાતત્યના અભાવ એ મારી પેાતાની ઉણપ.
૨. પ્રતિકુળ સ્વાસ્થ્ય ૩. ઉચિત સહયોગીના સતત સાચા અવિરત અભાવ. ૪. મુદ્રણાલયાની રગશિયા ગાડા જેવી મુદ્રણ ગતિ અને છેલ્લે, છેલ્લે ૫. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પ્રવત માન અશાંત પરિસ્થિતિ-સભર કાળ-સમય,
સ્વ-કૃત પ્રમાદ અને પરિસ્થિતિજન્ય વિલ’અના નિખાલસ એકરારના અતે એ માટે ક્ષમસ્વ’ની અપેક્ષા ગુણીજન–સમાજ પાસે રાખું તે એ અસ્થાને નહી' જ લેખાય.
ગ્રન્થનું યથા
નામાભિધાન
હવે, આ ગ્રન્થના નામાભિધાન-શ્રી નેમિસૌરભ'ને સ્પર્શતુ' આંતર-નિવેદન કરવાના આ પ્રાપ્ત અવસરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org