________________
૧૩
ભાઈએ સદસ્ય તરીકે સેવા આપી છે. જ્યારે શ્રી રાજેશ આર. શેઠે પિતાના યુવક-સહજ ઉમંગથી વ્યવસ્થાપક તરીકેનું ઉત્તરદાયિત્વ યથાવ્ય રીતે નિભાવ્યું છે. આ પાંચે શ્રદ્ધાવાન સજજનેને સહયોગ તથા પરિશ્રમ સરાહનીય અને પ્રશંસનીય છે. તેમના બધાને આ પુરૂષાર્થ તેમના માટે પરમાર્થનું કારણ બને તેવી શુભાભિલાષા.
મગલ અભિલાષા
આ ગ્રન્થના પ્રકાશન-કાર્યમાં આવશ્યક એવા દ્રવ્યને આર્થિક સહગ આપનાર,ગુણાનુરાગી ગુરુ-પદ-પૂજકેએ પિતાના દ્રવ્યને સન્માર્ગે ઉચિત રીતે ઉપયોગ કરી, આત્મકલ્યાણનું જે નિમિત્ત પ્રાપ્ત કર્યું છે, તે તેમનું આત્મકલ્યાણ કરનાર બને તેવી મંગલ અભિલાષા.
મુખ્ય આધાર-ગ્રન્થ આ ગ્રન્થના સજનમાં, આધાર-ગ્રન્થા તરીકે જે ગ્રન્થ-ત્રયનો ઉપગ કર્યો છે તેને નામોલ્લેખ અનિવાર્ય છે. ૧. શાસન સમ્રાટ ૨. પૂ. શ્રી વિજય નદનરિજી મ. સ્મારક ગ્રન્થ તથા ૩. પૂ. શ્રી અમૃતસૂરિજી મ. તથા શ્રી વિજય ધમધુરંધરસૂરિજી મ. સ્મારક ગ્રન્થ, (સંયુક્ત). આ ત્રણે ગ્રન્થના લેખકને હું કૃત–ભાવે ત્રણ-સ્વીકાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org