________________
૧૧
ના વર્ષો દરમિયાન મુંબઈમાં થયેલી સ્થીરતામાં, સ્વ. પૂજ્યપાદના ગુણાનુવાદ – આલેખનની મારી ભાવનાને આછો-પાતળા આકાર સાંપડવા લાગ્યા. આ આકાર, સાકાર થઈ રહ્યાં હતાં તેવામાં સુશ્રદ્ધાળુ અને નવકારમંગારાધક શ્રી મફતલાલ અ. સંઘવી (ડીસાવાળા)ને સંપર્ક થતાં આ કાર્યના પ્રત્યાશિત આકારે સુરેખ રીતે સત્વર સ્પષ્ટ બને એ હેતુથી, અનેક વર્ષોની મારી ને, ટાંચણે તથા અનેકવિધ જે સામગ્રીઓ મારી પાસે હતી તે હે એમને આપી. આ સામગ્રીના આધારે શ્રી સંઘવીએ લગભગ ૨૫૦ પૃથ્યનું સુંદર રીતે આલેખેલ સર્જન હારી સમક્ષ રજુ કર્યું. સાધુવાદને એગ્ય એવા એમના આ પુરૂષાર્થને હું જેમ, જેમ જેતે ગયો તેમ તેમ, મને એમ લાગવા માંડ્યું કે, સ્વ. પૂજ્યપાદુ શાસન સમ્રાટના જીવન–પ્રસંગથી તેમના આ પુરૂષાર્થને પરિપુષ્ટ કરવાની આવશ્યક્તા. અનિવાર્ય છે. તેથી તેમના આલેખેલાં ૨૫૦ પૃષ્ઠોમાં, કમબદ્ધ રીતે સ્વ. પૂજ્યશ્રીના જીવન–પ્રસંગે થથાયેગ્ય રીતે ઉમેરવાનું શરૂ કર્યું જેના પરિણામ રૂપે આ પુસ્તક લગભગ ૧૦૦૦ થી પણ વધુ પૃષ્ઠોવાળું બનવા પામ્યું જેને નિર્દેશ કરવો આવશ્યક સમજું છું. આ સિવાય
સ્વ. પૂજ્યશ્રીના જીવનાલેખનનો આ પ્રયત્ન માહિતિ– સભર બની શક્યા ન હતા. બનવા જોગ છે કે, આ પ્રયત્ન ભાષા–સૌષ્ઠવ તથા રજુઆતની દષ્ટિએ કેઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org