________________
પાંગળે લાગે. આમ છતાં, એટલું તે નિશ્ચિત છે કે, આ પ્રકાશન અનેક જીને પ્રેરણાનું પાથેય પુરૂં પાડશે જ.
રેખાંકન-ચિત્ર-સમૃદ્ધિ ગુરૂ-ગુણાનુવાદને આ પ્રયત્ન વધુ આકર્ષક અને ઉઠાવદાર બને એ હેતુથી શકય હોય ત્યાં એમાં, પૂજ્યપાદશ્રીના જીવનને સ્પર્શતાં રેખાંકને–ચિત્રે મૂકવા એ મરથ મહારાં મનમાં ઉત્પન્ન થયે. આ મને રથને
ભક્તિ-ભાવયુક્ત રીતે મૂર્ત કરવાની જવાબદારી, જાણીતા ચિત્રકાર શ્રી દલસુખભાઈએ સ્વીકારી, મહારાં માર્ગદર્શન અનુસાર સંતોષકારક રીતે નિભાવી છે. આ રેખાંકને એ કળાકારની કળાની અભિવ્યક્તિ કરતાં વધુ તે ભક્તિભાવ–પ્રેરિત છે. આથી તેનું મૂલ્યાંકન એ દષ્ટિએ કરવા અનુરોધ કરું છું. ચિત્રકાર શ્રી દલસુખભાઈને ભક્તિભવ અનુ મેદનીય જ લેખ રહ્યો.
પ્રકાશનંસમિતિનું ગઠન ગુરૂ-ગુણાનુવાદના આ પ્રયત્નને પ્રકાશમાં લાવવાના હેતુથી, શ્રદ્ધાવાન્ સજજનોની એક પ્રકાશન–સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ પ્રકાશન–સમિતિમાં, ૧. શ્રી મતીલાલજી માનાજી શાહ ૨.શ્રી બાબુલાલ મેતીલાલજી શાહ શ્રી સુરેશ આર. શેઠ અને ૪. જયેશ વાઘજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org