________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
હારનું ઉપાદાન કારણ હોવાથી, મનને ૧૧મી ઈદ્રિય ગણેલી છે, અને વા રાજસ અહંકારથી ઇંદ્રિય, સાત્વિક અહંકારથી ઇદ્રિના દેવતા અને મન એમને જુદાં જુદાં પાડીને તેનાથી ચાલતે વ્યવહાર તેને ઉત્પત્તિક્રમ કહે છે. હવે રાજસ અહંકાર જેને સહાયક થાય છે અને સાત્વિક અહંકારનું મિશ્રણ થવાથી જે તામસ અહંકારનું રૂપ પકડે છે, તેને તમાત્રાઓ કહેવામાં આવે છે. અને તે તન્મા ત્રાઓ જુદે જુદે સ્થળે રહી જુદાં જુદાં કાર્ય કરે છે, તેથી તેને પાંચ નામ આપવામાં આવ્યાં છે; જેવાં કે શબ્દતન્યાત્રા, સ્પર્શ તમાત્રા, રૂપતન્યાત્રા, રસતન્માવ્યા અને અંધતન્માવા, એ પ્રમાણે પાંચ તમાત્રાઓનાં નામ આપી શકાય છે, પરંતુ તેના ખરા સ્વ. રૂપને યોગીઓજ જાણી શકે છે. એ પાંચ તમાત્રાઓ જેમ જેમ સ્થલપણને પામતી જાય છે અને તે સંપૂર્ણતાને પામે છે ત્યારે તે ભૂત એવા નામથી ઓળખાય છે. એવા પંચમહાભૂતાનાં નામ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીરૂપે મનુષ્યને પ્રત્યક્ષ દેખાય છે. શ્રોત્ર, વૈકુ, ચક્ષુ, જિહવા અને ગ્રાહુ, એ પાંચ બુદ્ધિઈદ્રિય છે અને એના શબ્દ, સ્પર્શ, રૂપ,રસ અને ગંધ, એ પાંચ વિષય કમપૂર્વક છે. જેમકે શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ છે, ત્વક્રિયને વિષય સ્પર્શ છે, ચક્ષુઈદ્રિયને વિષય રૂપ છે, જિહવાઈદ્રિયને વિષય રસ છે અને ધ્રાણેન્દ્રિય વિષય ગંધ છે. તેવી રીતે વાણી, હાથ, પગ, ઉપસ્થ અને ગુદા એ કર્મેન્દ્રિય છે અને તેના ભાષણ, આદાન, વિહાર, આનંદ અને ઉત્સર્ગ, એ પાંચ વિષય છે, જેમકે વાણી ઇન્દ્રિયને વિષય ભાષ ણ, હસ્તેન્દ્રિય વિષય ગ્રહણ, પાદેન્દ્રિયને વિષય વિહાર, ઉપઇકિયને વિષય આનંદ અને ગુદાઇકિયને વિષય ઉદાર્ગ છે.
મહત્તત્ત્વ, અહંકાર અને પાંચ વન્માત્રા એ સાત ઇંદ્રિ ઉત્પન્ન થવાનું કારણ છે, એટલે તે વિકાંતરૂપ કહેવાય છે. આ
For Private and Personal Use Only