________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રીઆયુર્વેદ નિષ'માળા
તેના સ’અધ નહિ હેાવાથી, એ તકરારમાં ઊતરવાનું અમે પસંદ કરતા નથી. પરંતુ પ્રકૃતિમય જગતમાંથી વિકૃતિરૂપ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે ક્રમવાર ગેાઠવાયા પછી પ્રાણીશરી રની રચના કેવી યુક્તિથી રચાય છે, તે વિષયનું પ્રતિપાદન કરવાનું હાવાથી આપણે તે મુખ્ય વિષય તરફ વળવાની જરૂર પડે છે.
પ્રકૃતિરૂપ જગતને આળખવા આપણે વનસ્પતિના નાનામાં નાના ખીજના દાખલા લઇ શકીશું. વનસ્પતિ માત્રમાં જુદે જુદે રૂપે ખીજ રહેલાં છે, પણ કેટલીક વનસ્પતિમાં તે બીજ પ્રત્યક્ષ દેખાતાં નથી અને કેટલીકમાં પ્રત્યક્ષ દેખાય છે. દાખલા તરીકે આપણે એક વડનું ખીજ લઇએ. તે ત્રીજને ખારીક દૃષ્ટિથી અવલેાકતાં અને તેને બુદ્ધિપૂર્વક તપાસી વિચાર કરતાં આપણને સમજણ પડે છે કે, આ બીજરૂપ દ્રવ્યમાં આબુ' વડવૃક્ષ સૂક્ષ્મ રૂપે સમાયેલું છે અને આ ખીજમાં તેના રસ, ગુણ, વીય, વિપાક અને શક્તિઓ રહેલી છે અને તેથીજ આકાશમાં રહેલા સજાતીય દ્રવ્યનું આકર્ષણ કરી, પેાતામાં રહેલી આકૃતિ પ્રમાણે તે મૂળને, છેડને, તેના ઝાડને, તેની છાલને, પાંદડાંને, ટીશીને, ફળને અને દૂધને ધારણ કરીને વૃક્ષરૂપે શેલે છે. હવે આ સ્થળે કોઈ શ`કા કરે કે જે ખીજ જમીનમાં વવાયેલું છે, તે જમીનમાંનાં તત્ત્વ લઇને વૃક્ષનું રૂપ ધારણ કરે છે, પરંતુ આકાશમાંથી કાંઇ તત્ત્વને ગ્રહણ કરતું નથી. તેનુ ં સમાધાન એવી રીતે થઈ શકે કે, જો પૃથ્વીમાંથી તમામ વૃક્ષા, પાતપેાતાને જોઇતાં તત્ત્વા લઇ, વૃદ્ધિ પામી, પાછાં સુકાઇ, ઘસાઇ, ખળી, સડી, પૃથ્વીમાં સમાઇ જાય તે પણ પૃથ્વીનું' વજન વધવુ' ન જોઇએ; પરંતુ વિચાર કરતાં સમજાય છે કે, જેમ જેમ કાળ જતા જાય છે તેમ તેમ પૃથ્વીનું વજન વધતુ જાય છે. તેના પ્રત્યક્ષ દાખવે એ છે કે જ્યારે સૃષ્ટિના આદિ સર્જન પછી કાળની ગણના થઇ ત્યારે પૃથ્વી સૂર્ય*ની આસપાસ ૩૬૦
For Private and Personal Use Only