________________
३७
લખી કે જે કેવલ અચેલ ધર્મનું જ પ્રતિપાદન કરે, અને સચેલધના સ્પષ્ટપણે નિરાસ કરે. એટલું જ નહિ, પરંતુ પૂજ્યપાદ સ્વામીએ સચેલ પક્ષાવલખિત એકાદશ અંગ તથા અંગખાદ્ય શ્રુત કે જે વાલભી વાચનાનું વ`માન રૂપ છે, તેનું પણ સ્પષ્ટપણે અપ્રામાણ્ય સૂચિત કરી દીધું છે. તેમણે કહ્યુ છે કે, કેવલીને કવલાહારી માનવા તથા માંસ આદિનાં ગ્રહણની વાત એ અનુક્રમે કેવલીઅવર્ણવાદ તથા શ્રુતાવર્ણવાદ છે. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે, પૂજ્યપાદની * સર્વાર્થ સિદ્ધિ ' કે જે મુખ્યરૂપે સ્પષ્ટ - અચેલધની પ્રતિપાદિકા છે, તેના રચાયા બાદ સચેલપક્ષાવલંબિત સમગ્ર શ્રુતના જેવા બહિષ્કાર, અમુક અચેલપક્ષે કર્યાં, તેવા દૃઢ અને ઐકાન્તિક બહિષ્કાર સર્વાસિદ્ધિ 'ની રચના પહેલાં થયા નહતા. ‘સર્વાર્થસિદ્ધિ”ની રચના બાદ અચેલ દળમાં સચેલપક્ષીય શ્રુતના પ્રવેશ નામમાત્રને જ રહ્યો તેનુ એ જ કારણ છે. ઉત્તરકાલીન દિગંબરીય વિદ્વાનોની શ્રુતપ્રવૃત્તિથી એ વસ્તુ દેખાઈ આવે છે. એ બાબતમાં અપવાદ છે; પણ તે અગણ્ય જેવા છે.
'
'
૧. ભગવતી ( શતક ૧૫), આચારાંગ ( શીલાંક ટીકાસહિત ૧૦ ૩૩૪, ૩૩૫, ૩૪૮. ૩૫૨, ૩૬૪), પ્રશ્નવ્યાકરણ (૫૦ ૧૪૯, ૧૫૦) આદિમાં જે માંસ સંબંધી પાઠ આવે છે, તેમને લક્ષમાં રાખીને સર્વાર્થસિદ્દિકારે ક છે કે, આગમમાં એવી ખાખતા છે એવુ’ કબૂલ કરવું એ શ્રુતાવણ વાદ છે. અને ભગવતી ( શતક ૧૫) આદિમાં કેવલીના આહારનું વન છે, તેને લક્ષમાં રાખીને કહ્યું છે કે, એ ના કેવલીને અવણ વાદ છે.
૩. અકલ'ક અને વિદ્યાનă આદિ સિદ્ધસેનના ગ્રંથાથી પરિચિત હતા. જીઆ રાજવાત્તિક’૮, ૧, ૧૭; ‘લેાકવાત્તિ’પૃ૦ ૩.
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org