SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
37 It is written that one who clearly expounds the unchanging religion and expressly refutes the changing one. Not only that, but the revered teacher has also clearly indicated the invalidity of the scriptures of the changing party, which are considered the foundational texts of the Valabhi tradition. He stated that regarding the belief in the omniscient being as a mere consumer and the acceptance of meat and other items, this is primarily a matter of the aspect of the doctrine of the exclusion of the omniscient and the scriptures of exclusion. The situation appears to be such that after the composition of the 'Sarvarthasiddhi', which primarily elucidates the unchanging doctrine, the complete rejection of the scriptures associated with the changing party was upheld by some of the unchanging faction. This rejection was not carried out prior to the creation of the 'Sarvarthasiddhi'. The reason why, after the composition of 'Sarvarthasiddhi', the entrance of the scriptures associated with the changing party into the unchanging faction remained nominal was precisely this. This is evidenced by the scriptures’ activities of later digambara scholars. There are exceptions in this matter, but they are negligible. 1. Taking into account the passages related to meat in 'Bhagavati' (Shataka 15), 'Acharaanga' (Shilanak's commentary, 10, 334, 335, 348, 352, 364), 'Prashnavyakarana' (50, 149, 150), the writer of 'Sarvarthasiddhi' states that admitting such passages in the canon is the argument of the scriptures' denial. And in 'Bhagavati' (Shataka 15), with regard to the food of the omniscient, it is stated that it is not a contradiction for the omniscient. 3. The texts of 'Akal'ka and 'Vidyana' were familiar to Siddhasena's works. Jiva Rajavattika 8, 1, 17; Lokavatti, page 3.
Page Text
________________ ३७ લખી કે જે કેવલ અચેલ ધર્મનું જ પ્રતિપાદન કરે, અને સચેલધના સ્પષ્ટપણે નિરાસ કરે. એટલું જ નહિ, પરંતુ પૂજ્યપાદ સ્વામીએ સચેલ પક્ષાવલખિત એકાદશ અંગ તથા અંગખાદ્ય શ્રુત કે જે વાલભી વાચનાનું વ`માન રૂપ છે, તેનું પણ સ્પષ્ટપણે અપ્રામાણ્ય સૂચિત કરી દીધું છે. તેમણે કહ્યુ છે કે, કેવલીને કવલાહારી માનવા તથા માંસ આદિનાં ગ્રહણની વાત એ અનુક્રમે કેવલીઅવર્ણવાદ તથા શ્રુતાવર્ણવાદ છે. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે, પૂજ્યપાદની * સર્વાર્થ સિદ્ધિ ' કે જે મુખ્યરૂપે સ્પષ્ટ - અચેલધની પ્રતિપાદિકા છે, તેના રચાયા બાદ સચેલપક્ષાવલંબિત સમગ્ર શ્રુતના જેવા બહિષ્કાર, અમુક અચેલપક્ષે કર્યાં, તેવા દૃઢ અને ઐકાન્તિક બહિષ્કાર સર્વાસિદ્ધિ 'ની રચના પહેલાં થયા નહતા. ‘સર્વાર્થસિદ્ધિ”ની રચના બાદ અચેલ દળમાં સચેલપક્ષીય શ્રુતના પ્રવેશ નામમાત્રને જ રહ્યો તેનુ એ જ કારણ છે. ઉત્તરકાલીન દિગંબરીય વિદ્વાનોની શ્રુતપ્રવૃત્તિથી એ વસ્તુ દેખાઈ આવે છે. એ બાબતમાં અપવાદ છે; પણ તે અગણ્ય જેવા છે. ' ' ૧. ભગવતી ( શતક ૧૫), આચારાંગ ( શીલાંક ટીકાસહિત ૧૦ ૩૩૪, ૩૩૫, ૩૪૮. ૩૫૨, ૩૬૪), પ્રશ્નવ્યાકરણ (૫૦ ૧૪૯, ૧૫૦) આદિમાં જે માંસ સંબંધી પાઠ આવે છે, તેમને લક્ષમાં રાખીને સર્વાર્થસિદ્દિકારે ક છે કે, આગમમાં એવી ખાખતા છે એવુ’ કબૂલ કરવું એ શ્રુતાવણ વાદ છે. અને ભગવતી ( શતક ૧૫) આદિમાં કેવલીના આહારનું વન છે, તેને લક્ષમાં રાખીને કહ્યું છે કે, એ ના કેવલીને અવણ વાદ છે. ૩. અકલ'ક અને વિદ્યાનă આદિ સિદ્ધસેનના ગ્રંથાથી પરિચિત હતા. જીઆ રાજવાત્તિક’૮, ૧, ૧૭; ‘લેાકવાત્તિ’પૃ૦ ૩. Jain Education International C For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy