SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
36 The followers of the doctrine were indifferent towards him or had altogether renounced it. If Umaswati had passed away shortly before, the groups that were influenced by his teachings and the authentic scriptures were primarily indifferent. However, if they were concerned with the reading around Valabhi, some from their side regarding the scriptures had not only remained indifferent but had also become opposing. Here, the question arises as to why the followers of the doctrine, to which Umaswati's authentic scriptures were not accepted by some, adopted so much from the Tattvartha. The answer can be found in the comparison between the ‘Bhashya’ and ‘Sarvasiddhi’ and also from the Mulasutra. Umaswati, who adhered to the scriptures of the Sakalapaksha, did indeed present concepts of nakedness and respect, as suggested by the scriptural phrase (9, 9) “Na anyah.” Everything that is referred to in the Bhashya regarding the scriptures is not found in ‘Sarvasiddhi’; because the Dashashrutsakandha, Kalpa, and Vyavahara are not in accordance with the Sakalapaksha. All of these clearly support the Sakalapaksha; however, the names of Dashavaikalika and Uttaradhyayana appear in 'Sarvasiddhi'; though it is not definitively established that they are the works of any particular Acharya of the Sakalapaksha, they are not explicitly opposing the Sakalapaksha either. The appeal of Umaswati's Mulasutras, and the merit of interpreting them to align the position merely by setting aside the Bhashya, led the revered author to provide such explanations on those sutras.
Page Text
________________ ३६ દળવાળા તેની બાબતમાં કાંતા ઉદાસીન હતા અથવા તેના ત્યાગ જ કરી બેઠા હતા. જો ઉમાસ્વાતિ માથુરીવાચનાથી થોડાક પહેલાં થઈ ગયા હાય તે તો તેમના વડે અવલખિત અંગ તથા અનગશ્રુતની બાબતમાં અચેલપક્ષ પ્રાયઃ ઉદાસીન હતા. પરંતુ જો તે વાલભી વાચનાની આસપાસ થયા હાય, તે તે તેમના દ્વારા અવલંબિત શ્રુતની બાબતમાં અચેલ દળમાંથી કેટલાક ઉદાસીન જ નહીં, પરંતુ વિરોધી પણુ બની ગયા હતા. અહીં એ પ્રશ્ન જરૂર થાય કે, જે ઉમાસ્વાતિ અવલંબિત શ્રુત અચેલ દળમાંથી કેટલાકને માન્ય ન હતું, તેા તે દળના અનુયાયીઓએ તત્ત્વાર્થને આટલું બધું અપનાવ્યું શા માટે ? તેના જવાબ ‘ભાષ્ય' અને ' સર્વાસિદ્ધિ ’ની તુલનામાંથી તથા મૂલસૂત્રમાંથી મળી જાય છે. ઉમારવાતિ જે સચેલપક્ષાવલખિત શ્રુતને ધારણ કરતા હતા, તેમાં નગ્નત્વનું પણ પ્રતિપાદન તથા આદર હતાં જ, કે જે સૂત્રગત (૯, ૯) • નાન્ય ' શબ્દથી સૂચિત થાય છે. તેમના ભાષ્યમાં અગબાહ્યરૂપે જે શ્રુતના નિર્દેશ છે, તે બધું - સર્વાં་સિદ્ધિ ’માં નથી આવ્યું; કારણ કે દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર આદિ અચેલ પક્ષને અનુકુલ જ નથી. તે બધાં સ્પષ્ટપણે સંચેલપક્ષનાં પોષક છે; પરંતુ ‘ સર્વાસિદ્ધિ 'માં દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનનુ નામ આવે છે; તે જોકે ખાસ અચેલ પક્ષના કાઈ આચાર્યની કૃતિ છે એવું નિશ્ચિત ન હેાવા છતાં પણ અચેલપક્ષનાં સ્પષ્ટ વિરોધી નથી. . ઉમાસ્વાતિનાં મૂલસૂત્રોની આકર્ષકતા, તથા ભાષ્યને છેાડી દેવા માત્રથી તેમને પોતાના પક્ષને અનુકૂળ બનાવવાની યોગ્યતા જોઈ ને જ પૂજ્યપાદે તે સૂત્રો ઉપર એવી વ્યાખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy