________________
(સ્વ.) ચ'દુલાલ શીવલાલ સંઘવી (સ્વ.) કંચનબેન ચંદુલાલ સંઘવી
વિશાલ વડલાની છાયા સમાન પ્રેમના પરાગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખો ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તથા સહનશીલતા વગેરે આપના ગુણાએ અમારામાં સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કર્યું છે તે કદી વિસરી શકાય તેમ નથી અમે આપના ભવભવના ઋણી છીએ.
અમે છીએ આપના, સુપુત્રો :- જયંતી, રમેશ, ભરત, અનીલ, રજની પુત્ર વધુ :- ઇન્દુ, સુરેખા, ઉષા, રીટા, રેણુકા.
પુત્રીએ - કલાસ 'બકલાલ શાહ થા ધમિકા ૨જનીકાન્ત પાણી | સ્વ. કાંતીલાલ પ્રેમચંદ સંઘવી. I – અણમેલ મોક્ષ :(લીંબડીવાળા )
ફુલ તો ખરી ગયુ પણ ફોરમ તેની રહી ગઇ
તેમ આપ તો ચાલ્યા શ્યા, પણ આપના સદગુણા ખુબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મૂકી દીધા. પણ એ પ્રગતિ જોવા આપ ન રહ્યા. તેનું અમોને ખુબ દુઃખ છે. પૈસા કરતા સંસ્કારને આ પ વધુ મહત્વ આપ્યું. આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સહુનશીલતા અને સાધુ-સંતોની સેવા કરવાની તમન્ના વિગેરે આપના ગુણાએ અમારામાં સત્ય, નીતિ, સદાચારનું સિંચન કર્યું છે. અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં જે પ્રેરણા આપી હતી તે માટે અમે આપનો ભવોભવના ઋણી છીએ. આપના ગુણાને વારસે અમારા જીવનમાં આવે અને તે અમારા જીવનને ઉજજવળ બનાવે.
આપને હરઘડી યાદ કરનાર,
1 લિ. આપના ધર્મપત્નિ :સવિતાબેન કાંતીલાલ સંઘવી તથા આપને રિ, વ , દિલીપમાર દાંતીલાલ સંઘવી