________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
બતાવી—હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ કર્યા છે. ૨ તારક પ્રતિવાસુદેવ છે. તેમની લડાઇ–દ્વિપૃષ્ઠ વાસુદેવની સાથે થએલી તેનેા સબંધ વૈકિામાં—તારકાસુર લખીને દેવ દાનવોની લડાઇ ગાઢવીને ખીચમાં વિષ્ણુને પણ તેના કેદી લખીને અતાવ્યા છે. આમાં એ ત્રણ કવિઓની કલ્પનાએ જુદા જુદા રૂપે થએલી મારા લેખમાં જોઇ લેશે. ૩ જા મેરક પ્રતિવાસુદેવ છે. તેને વેદિકામાં માટા દૈત્ય લખીને જણાવ્યું છે કે-એ દૈત્યે બ્રહ્માદિકાને સ્થાનથી ભ્રષ્ટ કર્યો, તે વિષ્ણુનું શરણ લેવા આવ્યા. વિષ્ણુ તે દૈત્યની સાથે હજારો વર્ષોંના યુદ્ધથી થાકીને ભાગ્યા અને ૧૨ ચેાજની ગુફામાં જઈને સૂતા લખીને બતાવ્યા છે. ૪ મધુ પ્રતિવાસુદેવ છે, કેટલ તેના ભાઇ છે. વિકામાં આ બેને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈને, નાભિ કમલમાં ભરાઇ બેઠેલા બ્રહ્માને મારવા દોડયા, એટલે વિષ્ણુ તે બે દૈત્યાની સાથે બાહુયુદ્ધમાં પડયા, પણ પાંચ હજાર ભ્રૂ' પછી ત્યાંથી નાશી છુટયા. આમાં પણ ઘણા વિચિત્ર પ્રકારો ચિતરાયા છે. પાંચમા નિશુંભ પ્રતિવાસુદેવ છે. તેના સબધે વૈશ્વિકામાં-નિશુંભ અને નિમ એ દૈત્યા બતાવ્યા છે. ગરૂડ સાથે વિષ્ણુ લડવા ચઢયા પણ, તે દૈત્યાના મારથી મૂતિ થયા પછી યુદ્ધમાંથી નાશી છુટયા. છઠ્ઠા મલિ પ્રતિવાસુદેવ છે. તેમાં અનેક કલ્પનાઓ થએલી છે, મુખ્યતાએ વિષ્ણુ ભગવાન્ ત્રિવિક્રમના સ્વરૂપથી છળી ગયા અને તેના ગુલામ થઈને પણ રહેલા બતાવ્યા છે. છ મા પ્રલ્હાદ પ્રતિવાસુદેવ છે અને વિષ્ણુના શત્રુભૂત છે, છતાં તેને પેાતાનેા ભકત સ્થાપી થાંભલામાંથી નીકળીને તેના બાપને મારવા વાળા લખીને બતાવ્યા છે. રાવણુ અને જરાસ'ધ ૮ મા-૯ મા પ્રસિદ્ધ છે, તેથી તેઓમાં કાંઇ સૂચના કરેલી તથા.
૮૬
અહીં એક વિશેષ સૂચના એ છે કે—ગીતા જેવા મહુાન્ પ્રતિષ્ઠિત ગ્રંથમાં વિષ્ણુ ભગવાનના તરફથી એધ અપાયલા ગણાય છે. તેમાં ભગવાન્ પાતેજ કહે છે કેહું ભક્તોની રક્ષા કરવા યુગ યુગમાં અવતાર ધારણ કરીશ. તે વિષ્ણુ માથુ કંપાવી ઘેાડાના માથા વાળા કેમ થયા ? અને તારકાસુરના કેદી કેમ બન્યા ? મેરક દૈત્યથી નાશીને ખાર ચેાજનની ગુફામાં જઈને કેમ સૂતા ? કાનના મેલથી ઉત્પન્ન થએલા એ દૈત્યોના આગે પણ પાતે ટકી ન શકયા. અને નિશુંભ–અને નમિ એ દૈત્યોથી પેાતાના ગરૂડ વાહન સાથેજ માર ખાઈને ભાગ્યા, જે ભગવાન્ પેાતાનું રક્ષણ નથી કરી શકયા તે ભગવાન્ અમારૂ રક્ષણ કયે ઠેકાણેથી આવીને કરી શકવાના છે ? માટે જ અમેા કહીએ છે કે હાલના
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org