________________
ક
ગ્યા
દેવસી અને રાઈ બે જ પ્રતિક્રમણ કરવાના હોય છે. પાક્ષિક, ચા આઠમે કહ્યું સંપૂર્ણ.
“માસ એટલે માસ કહ્યું. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ તો એક માસથી વધુ વખત રહી શકે નહીં, માત્ર ચોમાસાના ચાર મહિના એક સ્થળે રહે. દુભિક્ષ, અશક્તિ વગેરે કારણોને લીધે વધારે સમય રહેવું પડે તો છેવટે ઉપાશ્રય, પોળ, શેરી, ઘર અથવા સંથારાની જમીન પણ ફેરવીને નિયમની રક્ષા કરે. જે માસક૫ નિયમ તેઓ ન જાળવે તો લોકોમાં લઘુતા વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય. બાવીશ તીર્થકરના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોવાથી તેમને માસિકલ્પનો નિયમ નથી. તેઓ લાભ જણાય તે એક જ સ્થળે પૂર્વ કેટિ વર્ષ સુધી રહી શકે અને કારણ પડે મહિનાની અધવચમાં પણ વિહાર કરી જાય. નવમે કલ્પ સંપૂર્ણ.
પયુષણ એટલે સમસ્તપણે રહેવું તે, અને પર્યુષણ નામનું વાર્ષિક પર્વ આ બે અર્થો થાય છે. આ વાર્ષિક પર્વ ભાદરવા સુદી પાંચમે અને કાલિકાચાર્ય* થયા પછી ભાદરવા સુદી ચોથે જ થાય છે. સમસ્તપણે રહેવારૂપ જે પર્યુષણકલ્પ છે તેના બે પ્રકાર છે–૧ સાલંબન અને ૨ નિરાલંબન એટલે કારણના અભાવવાળે. તેના વળી ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ એવા બે ભેદ છે. જધન્ય–સાંવત્સરિક પ્રતિક્રમણથી માંડી
| # કાલિકાચાર્યે કેટલા થયા તે જાણવા માટે જુએ “શ્રીકાલિકાચાર્ય કથાસંગ્રહ’ નામને સચિત્ર ગ્રંથ મૂલ્ય પચાસ રૂપિયા.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
Horary.org