________________
- s g
ક્યા
XXXXX
અને લડ્રુ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કેામળ સૂંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન—લટકતી છે એવા, જેની બંને આંખા સેાનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સાનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગાળ છે તથા ચાકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચાકમાં કાંધ છે એવા, તથા જેની યાળ–કેસરા કામળ, ધેાળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાયેલી છે. એવી યાળના આડંબરથી જે શાભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલ હાવાથી ગાળાકારે વળેલુ અને સુંદર છે એવા, સામ્ય‚ સામ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પાતાના માંમાં પેસતા તથા જેના નહાર ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શાભાએ પોતાના પાલવ ન ફેલાવેલા હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા દેવી ત્રીજા સ્વપ્નમાં જુએ છે (જીઆ ચિત્ર નં. ૯૧). ત્યારપછી વળી, સિંહ જોયા પછી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચાથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંંચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલ કમળરૂપી મનેાહર સ્થાને બેઠેલા છે. આ આસન કેવું છે. તે કહે છે: સેા ોજન ઊંચા, એક હજાર ખાવન તેજન અને એક કળા પહેાળા સુવર્ણમય હિમવાન નામના પર્વત છે.
For Private & Personal Use Only
ચિત્ર નં. ૯૧ કેસરી સિંહ
Jain Educational
૧૮૯
www.jainelibrary.org