________________
સિદ્ધાર્થ ક્ષત્રિયને જગાડે છે. ત્યારપછી, સિદ્ધાર્થ ક્ષત્રિયની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ
અને રત્નોએ જડીને ભાતીગળ બનાવેલા–ચીતરેલાં ભદ્રાસનમાં બેસે છે (જુઓ ચિત્ર નં. ૧૦૫). બેસીને વિસામો લઈ લેંભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી, સિદ્ધાર્થ ક્ષત્રિયની સાથે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુરી ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યા:
મે ખરેખર એમ છે કે હે સ્વામિન! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી પડી હતી, તેવામાં ચિદ સ્વમોને જોઈને જાગી ગઈ. તે ચિદ સ્વમો હાથી. વૃષભ, વગેરે હતાં. તે હે સ્વામી ! એ ઉદાર એવા ચિદ મહાવમોનું કઈ હું માનું છું તેમ કલ્યાણરૂપ વિશેષ પ્રકારનું ફળ હશે?” - ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી
એ વાત સાંભળીને સમજીને હર્ષવાળા અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, ચિત્ર નં. ૧૦૫ સિદ્ધાર્થ અને ત્રિશલા આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ મન ઘણું પ્રસન્ન થઈ
Jain Educ
For Private & Personal Use Only
hrany ore