________________
વડે પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અંગે આભૂષણે સજાવ્યાં અને મસ્તક ઉપર મુકુટ મૂકી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો (જુઓ ચિત્ર નં. ૧૨).
એટલામાં પાણી લેવા સરોવર તરફ ગએલા યુગલિયાઓ કમળના પાંદડાઓમાં પાણી લઈ પાછા ફર્યા. પ્રભુને દિવ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સજજ થએલા જોઈ વિચારમાં પડી ગયા. દિવ્ય વસ્ત્રો તથા આભૂષણવાળા પ્રભુના મસ્તક ઊપર જળ નાખવું એ ઉચિત નથી, એમ વિચારી તેમણે તે જળ પ્રભુના ચરણ ઊપર જ ઢાળી દીધું (જુઓ ચિત્ર નં. ૧૯૩). આ દશા જોઈ ઈંદ્રને ભારે સંતોષ થયો. પછી તેણે આ લોકોને વિનયવાળા જેઈને કુબેરને આજ્ઞા કરી કે –“આ જગ્યાએ બાર યોજન લાંબી અને નવી યોજના પહોળી એવી વિનીતા નામની નગરી વસાવો.”
કુબેરે ઇંદ્રની આજ્ઞા પ્રમાણે રત્ન અને સુવર્ણમય ચિત્ર નં. ૧૯૩ નીચે પ્રભુના ચરણ ઊપર જળ ઢાળતા યુગલિયાએ
Jain
due
For Private & Personal Use Only
Pravo