________________
(શિવ) અગ્નિભૂતિ નામના ગૌતમગોત્રના અનારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના વાયુભૂતિ નામના ગૌતમગોત્રી અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે. ૮ ભારદ્વાજ ગોત્રવાળા રવિર આર્યવ્યકત પાંચ શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિવૈશાયન ગેત્રવાળા સ્થવિર આર્ય સુધર્માએ પાંચસો શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ઠ ગોત્રવાળા રસ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણ શ્રમણોને વાચના આપેલી છે, ૭ કાશ્યપ ગોત્રવાળા રસ્થવિર મૌર્યપુત્રે સાડા ત્રણ શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગૌતમગોત્રવાળા સ્થવિર અકપિત અને હારિતાયન ગેત્રવાળા રવિર અચલજાતા–એ બંને ચિત્ર નં ૨૦૫ પ્રભુ શ્રી મહાવીર અને ગણધર
A
,
પપ
Personal Use Only
1 W
i brary.org