________________
| કેમકે તેથી અંશી દિવસ થાય છે. “વાસ સવીસરા માથે વિતે” આ વચનને બાધા આવે છે.”
તેના ઉત્તરમાં જણાવવાનું કે –“હે દેવાનપ્રિય! જ્યારે આ માસની વૃદ્ધિ હોય છે ત્યારે ચોમાસાનું કર્તવ્ય (બીજા) આસો માસની સુદી ચૌદશે જ કરવું જોઈએ, કેમકે કારતક માસની સુદી ચિદશે કરવાથી સે દિવસ થાય, અને તેથી “સમને મન મહાવીર વાણાપં સર્વીસફTru માને विइकंते सत्तरिराइंदि એરિ એ સમવાયાંગસૂત્રના વચનને બાધા આવે.
વળી એમ પણ કહેવું નહીં કે –“ચોમાસું તો આષાઢ વગેરે માસથી પ્રતિબદ્ધ છે, તેથી કારતક ચોમાસાનું કૃત્ય કારતક સુદી ચિદશે જ કરવું યુક્ત છે અને દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે હેવાથી તેની અવિવક્ષાને લઈને સિત્તેર દિવસો જ થાય છે, તો પછી સમવાયાંગસૂત્રના વચનને કયાંથી બાધા આવે ???
જેમ ચોમાસું આષાઢ માસથી પ્રતિબદ્ધ છે, તેમ પર્યુષણ પણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે, તેથી ભાદરવામાં જ કરવી જોઈએ. દિવસની ગણત્રીમાં અધિક માસ કાલચૂલા તરીકે હોવાથી, તેને ગણત્રીમાં લેવાને નહી હોવાથી પચાસ જ દિવસે થાય, તે પછી એંશીની વાત પણ કયાંથી હોય? વળી પર્યુષણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે એમ કહેવું તે પણ અયુક્ત નથી. કારણ કે ઘણું આગમોમાં તે પ્રમાણે કહેલું છે. જેમકે અન્યદા પર્યુષણનો દિવસ આવે છતે આર્ય કાલકે શાલિવાહનને કહ્યું કે ભાદરવા સુદી પાંચમે પર્યુષણ છે ઈત્યાદિ પર્યુષણક૯૫ની ચૂર્ણિમાં કહેલું છે.
છે,
પs
Jain Educa
!
For Private & Personal Use Only
brary One