________________
&o
ܚ ܬ
સુ
જ્યા
*
Jain Educati
અને આવશ્યક આદિ કાર્ય પણ ન કરવાં જોઇએ' એમ કહીને તારા અધરોષ્ટને ચપલ ના કર; કારણ કે દિનપ્રતિબદ્ધ દેવપૂજા, મુનિદાન વગેરે કૃત્ય છે તે તેા હમેશાં કરવાં જ જોઈએ અને જે સંધ્યા વગે૨ે સમયપ્રતિબદ્ધ આવશ્યક આદિ કૃત્ય છે તે પણ દરેક સંધ્યા સમય પામીને કરવાં જોઈએ અને ભાદરવા આદિ માસથી પ્રતિબદ્ધ જે કૃત્યા છે તે બે ભાદરવા માસ હોય તે। કયા ભાદરવામાં કરવા ? તેના વિચાર કરતાં પ્રથમ ભાદરવા માસને અવગણીને બીજા ભાદરવામાં કરવા એમ સમ્યક્ રીતે યાગ્ય લાગે છે.
વળી જે અચેતન એવી વનસ્પતિએ પણ અધિક માસ અંગીકાર કરતી નથી, જેથી અધિક માસને છોડીને બીજા માસમાં પુષ્પિત થાય છે. તે માટે આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે:
*
'जब फुल्ला कणिआरडा चूअगणा अहिमासयंमि घुमि ।
तु न मं फुल्लेउं जड़ पचंता करिति डमराई ॥ १ ॥
હે આમ્રવૃક્ષ ! અધિક માસની ઉદ્ઘોષણા થયે છતે કદિકણેરનાં ફૂલ તા ફૂલે પણ તને ફૂલવુંફળવું ઘટે નહીં, કારણ કે તેથી તુચ્છ જાતિના વૃક્ષો તારી હાંસી કરશે.’' વળી કોઈ ‘મિઢિયંમિવીના ફૅબરેનુ સર્વીસર્ફ માસે'
આ વચનના બળવડે માસ
For Private & Personal Use Only
૫૫
ary.org