________________
.
સુર
વ્યા
ર
Jain Edu
નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, રોહરણાદિની વારંવાર પડિલેહણા કરતા નથી બાબત કાળજી રાખતાં નથી તેમને તે રીતે સંયમની આરાધના
અને પ્રમાર્જના કરવા
કરવી કઠણ પડે છે. ૧૩
આદાન કહીને હવે અનાદાન કહે છે: જે સાધુ કે સાધ્વી શય્યા અને આસનના અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતાં હોય, તેમને વારંવાર પ્રયાજન વિના બાંધ્યા ન કરતા હાય, આસને માપસર રાખતાં હોય, શય્યા કે આસનાને તડકા દેખાડતા હાય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હાય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે. ૫૪
ચામાસું રહેલા સાધુ, સાધ્વીઓને ઠલ્લા, માત્રાની ત્રણ જગ્યાએ પડિલેહવી પે. જે કાંઇ પણ સહન કરી શકે નહીં તેને ત્રણ જગ્યા અંદર રાખવી. જે સહન કરી શકે તેને જગ્યા બહાર રાખવી. દૂર જવામાં અડચણ આવે તે મધ્યભૂમિ રાખવી, તેમાં પણ અડચણુ આવે તેા નજીકની ભૂમિ રાખવી. એ પ્રમાણે નજીક, મધ્ય અને દૂર એ ત્રણ પ્રકારની ભિમ છે તેને પિડલેહવી.
* જે રીતે ચામાસામાં કરવાનું હોય છે, તે રીતે શિયાળામાં અને ઉનાળામાં કરવામાં આવતું નથી, તેનું કારણ હે પૂજ્ય ! શું છે?' એ પ્રમાણે શિષ્યે પ્રશ્ન કરવાથી ગુરૂ કહે છે કે: ‘ચામાસામાં પ્રાયે કરીને પ્રાણા—શંખનક, ઈંદ્રગાપ, કૃમિ આદિ. તૃણા, બીજો—તે તે વનસ્પતિના નવા ઉત્પન્ન થએલા
For Private & Personal Use Only
national
૧
www.jainelibrary.org