________________
છે
કે
ન કલ્પ. બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ન કલ્પે, અથવા સક્ઝાય કરવાનું |ી ન કલ્પ અથવા કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ન કલ્પે.
જ અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે સાધુએ તેમને–આ રીતે કહેવું કહ્યું: “હે આ ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજે જેટલામાં હું ગૃહસ્થના ઘર તરફ જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા
ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહી આવું. જે તે સાધુ કે સાધુઓ સાધુની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તો એ રીતે એ સાધુને ગૃહરથના ઘર તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું કલ્પ યાવતું કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું કહ્યું, અને જે તે સાધુ કે સાધુઓ, સાધુની વાતનો સ્વીકાર ના કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહસ્થના ઘર તરફ આહાર માટે કે પાણી માટે નીકળવું કે પેસવું ન કલ્પ યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસને ઊભા રહેવાનું ન કલ્પે. પર
ચોમાસે રહેલા જે સાધુઓ અથવા સાધ્વીઓ શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં, શય્યા કે આસન ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના શય્યા કે આસનને બાંધ્યા કરે છે, માપ વગરનાં આસન રાખે છે, આસન વગેરેને તડકે દેખાડતા
પ્રકાર
પોપટ
Jain Education international
For Private & Personal Use Only