Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 628
________________ છે કે જ શ્રી ગૌતમસ્વામીની સાથે સ્પર્ધા કરતા હતા, જેઓ લબ્ધિના સમુદ્ર હતા, દહીંના જેવો ઉજ્વલ જેમનો યશ હતા અને જેઓ શાસ્ત્રરૂપી સમુદ્રને પહોંચેલા હતા. ૬ વળી બેદરહિત કિનારાના સમૂહથી ગાયન કરાતું અને જનમ, જરા તથા મરણને નાશ કરનારું તે ગુરૂનું ચરિત્ર સાંભળીને જગતના જીવો યુગલિયાની જેમ વાંછિતની પૂર્ણતાને પામે છે, તેથી કરીને તે જગતના જીવો શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણરાગીની હજાર ઈરછાની વ્યગ્રતાને પામ્યા હતા. ૭ વળી શ્રીવિજયહીરસૂરિને, બહસ્પતિને જેમ સૂર્ય હતા તેમ શાંત એવા સામવિજય વાચંદ્ર અને સત્કીત્તિવાળા કીરિવિજય નામે બે પ્રધાન અને શુભ શિષ્યો હતા. ૮ જે (કીર્નાિવિજય) ક્ષમાવાનના સૌભાગ્ય અને નિર્મળ ભાગ્યને જાણવાને કેણ સમર્થ છે? જગને વિષે જેમનું અદ્ભુત ચારિત્ર કોના મનને આશ્ચર્ય પમાડતું નથી ? જેઓની હસ્તસિદ્ધિએ મૂર્ખશિરોમણિઓને પંડિતશિરોમણિ કર્યા છે અને જેમના પાદપ્રસાદે હમેશાં ચિંતામણિ રત્ન કરીને ભેદને શિથિલ કરી નાખ્યો છે. હું બાળપણથી જ જેઓ પ્રસિદ્ધ મહિમાવાળા હતા, વૈરાગીએને વિષે અગ્રણી હતા, વ્યાકરણુકારેને વિષે જેઓ શ્રેષ્ઠ હતા, સામા પક્ષના તાકિકોથી જેઓ જિતાય નહીં તેવા હતા; જેઓ સિદ્ધાંતરૂપી સમુદ્ર મંથન કરવામાં મંદરાચલ સમાન હતા, જેઓ કવિની કળાકાશલ્યની કીત્તિની ઉત્પત્તિવાળા હતા, જેમાં નિરંતર સર્વના ઊપર ઉપકાર કરવામાં રસિક હતા અને જેઓ સંવેગના સમુદ્ર હતા. ૧૦ જેઓ વિચારરત્નાકર નામને પ્રશ્નોત્તર ગ્રંથ આદિ અદૂભુત શાસ્ત્રોના બનાવનાર હતા; જેઓ શાસ્ત્રરૂપી સમુદ્રનું શાધન કરનાર હતા અને જેઓ હમેશાં અપ્રમત્ત રહેતા હતા. ૧૧ તે સ્કુરાયમાન થતી વિશાળ કૌત્તિવાળા પૂજ્ય કીનિવિજય વાચકના વિનયવિજય નામના શિષ્ય પસૂત્રની સુબાધિકા નામની આ ટીકા રચી. ૧૨ વળી આ અબાધિકાને પંડિત, સંવિગ્ન તથા સહૃદય મહાત્માઓને વિષે મુકુટ સમાન શ્રી વિમલહર્ષ વાચકના વંશમાં મુક્તામણિ સમાન, જીતેલી છે બુહસ્પતિની બુદ્ધિ જેમણે એવા, સર્વત્ર જેની કીત્તિરૂપ કપૂર પ્રસાર પામેલ છે એવા, જ જ Jain Education International For Private & Personal Use Only Library.org

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630