________________
જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું (જુઓ ચિત્ર નં. ૨૨૪), આ પ્રમાણે ભાખ્યું, આ પ્રમાણે જણાવ્યું. આ પ્રમાણે પ્રરૂપ્યું એટલે દર્પણની જેમ શ્રોતાના હૃદયમાં સંક્રમાવ્યું અને પર્યુષણાકલ્પના તે અધ્યયનને અર્થ એટલે પ્રયોજન સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્ર સહિત, અર્થ સહિત, સૂત્ર તથા અર્થ બંને સાથે અને રસ્પષ્ટિકરણ–વિવેચન–સહિત વારંવાર દેખાડે છે–સમજાવે છે (જુઓ ચિત્ર નં. ૨૨૫). એમ હું (ભદ્રબાહુવામી) કહું છું.
શ્રીપર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અદયયન સમાપ્ત થયું.
શ્રીજગદ્ગુરૂ ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વર શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીવિત્યવિજયગણિએ રચેલી ક૫સુબાધિકાને વિષે સામાચારી (નવમું) વ્યાખ્યાન
સંપૂર્ણ થયું.
Jain EducIWI
For Private & Personal Use Only
wwwnobrary.org