Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 623
________________ કે. કા. આઠ ભવથી આગળ ભમતા નથી અર્થાત 2િ એટલા ભવની અંદર સિદ્ધ થાય છેયાવતું સર્વદુ:ખોના અંતને કરે છે. જઘન્ય આરાધના વડે પશુ સાત આઠ ભવ તો અતિક્રમે જ નહીં એટલે સાત આઠ ભવે તો અવશ્ય મોક્ષે જાય, એ ભાવ જાણુ. ૬૩ તે કાળે એટલે ચોથા આરાના છેડે અને તે સમયે એટલે શ્રમણ ભગવાન મહાવીર (જુઓ ચિત્ર નં. રર૧) રાજગૃહ નગરને વિષે સમવસર્યા (જુઓ ચિત્ર નં. ર૨૨), તે અવસરે. ગુણશીલ નામના ચૈત્યને વિષે ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકની, ઘણી શ્રાવિકાઓની. ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં (જુઓ ચિત્ર નં. ૨૨૩)–વચ્ચોવચ્ચ ચિત્ર નં. ૨૨૧ શ્રી ભગવાન મહાવીર કરી ય For private Personal Use Only Jain Educ a tie nal elibrary.org

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630