________________
ૐ અ
જ્યા
નાના
હાંલ્લા કાણાં કરતાં કાઈ એક નાના સાધુને કુંભાર જ્યારે નિવારતા ત્યારે તે મિથ્યાદુષ્કૃત દેતા, પણ તે હાંલ્લા કાણાં કરતા અટક્યો નહીં., તેથી કાંકરાવડે તે સાધુના કાન મસળતાં કુંભારે પણ ‘મને દુ:ખ થાય છે” એમ તે સાધુએ વારંવાર કહેવા છતાં પણ ફાગટ મિથ્યાદુષ્કૃત આપ્યું. ૧૯ ચામાસું રહેલ સાધુ કે સાધ્વીને ત્રણ ઉપાશ્રય ગ્રહણ કરવા લ્યે છે. તે આ પ્રમાણે: જંતુ સંસક્તિના ભયથી તે ત્રણ ઉપાશ્રયમાંથી બે ઉપાશ્રયાનું વારંવાર પડિલેહણ કરવું ઘટે, અને જે વપરાશમાં છે. તેની પ્રમાર્જના કરવી જોઇએ. એટલે જે ઉપાશ્રયમાં સાધુએ રહે છે તેને સવારમાં, વહારવા જાય ત્યારે અને ફરી ત્રીજા પહેારના અંતે, એમ ત્રણ વાર પ્રમાર્જે છે. બાકીના બે ઉપાશ્રયને હમેશાં નજરથી જુએ છે, પણ તેમાં મમત્વ કરતા નથી અને ત્રીજે દિવસે પાદપ્રાંછનથી પ્રમાર્જે છે. તેથી ‘વેવિયા ર્વાજે ’ એમ કહેલું છે. ૬૦
ચેાઞાસુ રહેલા સાધુએ કે સાધ્વીએ કોઇએક દિશાના કે ચોક્કસ વિદિશાના—ખૂણાના જ ઉદ્દેશ કરીને ભાતપાણીની ગવેષણા કરવા જવાનું ક૨ે છે. ‘હે પૂજ્ય! તે એમ કેમ કહેલ છે?’ એમ શિષ્યે પૂછવાથી ગુરૂ કહે છે કે ચામાસામાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતા ઘણે ભાગે વિશેષે કરીને તપમાં જોડાએલા હાય છે; તેમજ પ્રાયશ્ચિત વહન માટે કે સંયમને માટે છઠ્ઠું આદિ તપ કરનારા હોય છે. તે તપસ્વીએ તપને લીધે દુબળા હોય છે, થાકેલા હોય છે, કદાચ તે રસ્તામાં મૂર્છા પામે અથવા પડી જાય તા જે ચાક્કસ દિશા તરફ કે ચાક્કસ વિદિશા તરફ તે ગયા હોય
Jain Education International
For Private & Personal Use Only
નોની નો
603
brary.org