________________
GSRT
ખરેખર અહીં વર્ષાવાસ રહેલા સાધુઓને કે સાધ્વીઓને આજે જ-પર્યુષણાને દિવસે જકર્કશ અને કડવો કલેશ ઉત્પન્ન થાય તો શૈક્ષ–નાના સાધુએ છ–વડિલ સાધુને ખમાવવા ઘટે અને મોટાએ નાનાને પણ ખમાવો ઘટે. કારણ કે ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહ વખતે સાધુએ સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. “હે ભગવન ! તે એમ કેમ કહેલું છે?' એ પ્રમાણે શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે -શ્રમણપણાને સાર ઉપશમ છે માટે તે એમ કહેલું છે. અહીં દુષ્ટત આ પ્રમાણે જાણવું –સિંધુસૈવીર દેશનો અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાઓથી સેવાતો ઉદયન નામે રાજા, વિદ્યન્માલી દેવતાએ આપેલી એવી શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પૂજાથી નિરોગી થએલા ગંધાર શ્રાવકે આપેલી ગોળીના પ્રભાવથી જેનું અદ્ભુત રૂપ થઈ ગયું છે એવી સુવણુગુલિકા નામે દાસીને દેવાધિદેવની પ્રતિમા સહિત હરણ કરનાર અને ચિાદ રાજાઓથી સેવાતા માલવદેશના ચંડ પ્રઘાત નામે રાજાને દેવાધિદેવની પ્રતિમા પાછી લાવવા માટે ઉત્પન્ન થએલા યુદ્ધમાં બાંધીને પાછા આવતાં દશપુર નગરમાં ચોમાસું રહ્યો. વાર્ષિક પર્વના દિવસે રાજાએ પિતે ઉપવાસ કર્યો. રાજાએ હુકમ કરેલા રસેઇયાએ ભેજન માટે ચંડ પ્રોતને પૂછયું. ત્યારે ઝેરની બીકથી “હું શ્રાવક છું તેથી મારે પણ આજે ઉપવાસ છે.’ એમ કહે છે “આ ધૂર્ત સાધર્મિકને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ થશે નહીં.” એમ
Janda
For Private & Personal Use Only