________________
એક
કરાવવા દિવસે મત લેવું
થાય છે, એને વધુ થાય છે, હજામ પશ્ચાતુકર્મ કરે છે અને શાસનની અપભાજન થાય છે, તેથી લોચ જ શ્રેષ્ઠ છે. જે કોઈ લેચ સહન ન કરી શકે, અથવા લોચ કરવાથી કેઈને તાવ આદિ આવી જવા સંભવ હોય અથવા બાળક હોવાથી રડે અથવા તેથી ધર્મ તજી દે તો તેણો લોચ કરવો નહીં. સાધુએ ઉત્સર્ગથી લોચ કરવો જોઈએ અને અપવાદથી બાલ, ગ્લાન આદિએ મુંડન કરાવવું જોઈએ. તેમાં પ્રાસુક જળવડે માથાને ઘેઈને પ્રાસુક જળથી હજામના હાથ પણ ધોવરાવવા. જે અસ્ત્રાથી મુંડન કરાવવાને અસમર્થ હોય અથવા જેના માથામાં ગુમડાં આદિ થયા હોય તેના કેશ કાતરવા કહ્યું. પંદર પંદર દિવસે શય્યાના બંધ છૂટા કરવા અને પ્રતિ લેખવા જોઇએ અથવા સર્વકાલ પંદર પંદર દિવસે આપણું પ્રાયશ્ચિત લેવું જોઈએ. ચોમાસામાં વિશેષ કરીને લેવું જોઈએ. જે સહન ન કરી શકે તેણે મહીને મહીને મુંડન કરાવવું. જે કાતર વડે કેશ કરાવે તે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કરાવવા. મુંડન કરાવવાનું અને તરાવવાનું પ્રાયશ્ચિત નિશીથમાં કહેલ યથાસંખ્ય લઘુ ગુરૂ માસ રૂપ જાણવું. લીચ છ માસે કરવો, પણ સ્થવિર ક૯પી સાધુઓમાં સ્થવિર એટલે વૃદ્ધ હોય તેણે ઘડપથી જર્જરિત થવાને લીધે તથા આંખનું રક્ષણ કરવાને માટે એક વર્ષે લોચ કરાવો અને તરૂણે ચાર માસે લોચ કરાવવો. પ૭
ચોમાસું રહેલ સાધુ કે સાધ્વીએ પર્યુષણ પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી બાલવી ન કપે. જે સાધુ કે સાધ્વી પર્યુષણ પછી એવી
કાતર
Jain Educate
For Private & Personal Use Only