________________
સત્ત્વવાન એ ચાર પ્રકાર રોગીના છે.
ચોમાસું રહેલ સાધુ, કેઈએક પ્રકારના પ્રશસ્ત, કલ્યાણકારી ઉપદ્રવને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણુ, શોભા આપનારા, મોટા પ્રભાવવાળા એવા કોઈ તપકમને સ્વીકારીને વિચરવાને ઈ છે તો એ સંબંધે પણ બધું (પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. પ૦
ચોમાસું રહેલ સાધુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાનો આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીને ત્યાગ કરી પાદપોપગત થઈ મૃત્યુને અભિલાષ નહીં રાખત વિચરવા ઈચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના ઘર તરફ નીકળવા ઇરછે અથવા તે તરફ પેસવા ઈ છે અથવા અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇરછે અથવા શાચને કે પેશાબને પરઠવવા ઈછે અથવા સ્વાધ્યાય કરવા ઈ છે અથવા ધર્મજાગરણ કરવા ઈ છે, તો એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછળ્યા વિના તેને કરવી ન કર્યો. એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવું. એ બધું ગુરૂની આજ્ઞા લઈને કરવું કઉં. ૫૧
ચોમાસું રહેલ સાધુ, કપડાને અથવા પાત્રને કે કંબલને કે પગપૂછણાને કે બીજી કોઈ પણ ઉપધિને તડકામાં તપાવવા ઈછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તો એક જણને અથવા અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના ઘર તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા સિવું ન કપે, તથા અશન, પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો
Jain
due
For Private & Personal Use Only