________________
ચોમાસું રહેલો સાધુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહરના ઘર ભણી નીકળવાનું તેની ઈરછે અથવા તે તરફ પેસવાનું છે તો આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા
પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણુાવ છેદકને અથવા જે કોઈને પ્રમુખ–મુખ્ય કરીને વિહરતો હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ન કપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા રવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવદકને અથવા જે કોઈને પ્રમુખ માનીને વિહરતો હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ક૯પે. સાધુ તેમને આ રીતે પૂછે: “હે ભગવન ! તમારી સંમતિ પામેલો છતો હું ગૃહરના ઘર તરફ આહાર સારૂ અથવા પાણી સારૂ નીકળવા ઇચ્છું છું કે પેસવા ઇચ્છું છું.” આમ પૂક્યા પછી જે તેઓ તેને સંમતિ આપે તો એ રીતે તે સાધુને ગૃહસ્થના ઘર ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ક૯પે અને જો તેઓ તેને સંમતિ ન આપે તો સાધુને આહાર માટે અથવા પાણી માટે ગહસ્થના ઘર ભણી નીકળવું અથવા પેસવું ના ક૯પે. “હે પૂજ્ય ! તે એમ કેમ કહે છે ?” એમ શિષ્ય પ્રશ્ન કર્યાથી ગુરૂ કહે છે કે – આચાર્ય આદિ વિદ્મના પરિવારને જાણે છે.’ ૪૬
એવી જ રીતે વિહાર એટલે જિન ચૈત્ય, તેને વિષે જવું, વિચારભૂમિ એટલે શરીરચિતા આદિને માટે જવું અથવા ઉચ્છવાસ આદિ વજીને લીંપવું, સીવવું, લખવું આદિ જે કાંઈ કામ હોય તે સર્વ પૂછીને કરવું એ તત્ત્વ છે. એવી જ રીતે ભિક્ષા આદિ માટે અથવા ગ્લાન આદિને કારણે
欢緣縣機票送無線隆景點路
પs
Jain Ede
national
For Private & Personal Use Only
library.org