________________
પર છે આ 8 KB
એક ગામથી બીજે ગામ જવું હોય તો પૂછીને જવું, નહીં તો ચોમાસામાં એક ગામથી બીજે | ગામ જવું એ અનુચિત જ છે. ૪૭
ચોમાસું રહેલ સાધુ જે કોઈપણ એક વિષયને ખાવા ઈચ્છે આચાર્યને યાવત જેને ગુરૂપણુએ રાખીને વિચરે છે તેને પૂછડ્યા સિવાય વિગય ખાવી કહ્યું નહીં. શિવે કેવી રીતે પૂછવું તે કહે છે:
હે પૂજય ! આપની આજ્ઞા હોય તે અનેરી વિગય આટલા પ્રમાણમાં અને આટલો વખત ખાવાને ઈચ્છું છું.’ તે આચાર્ય આદિ જે તેને આજ્ઞા આપે તો અનેરી વિગય ખાવી કપે છે. તે આચાર્ય આદિ જે તેને આજ્ઞા ન આપે તો અનેરી વિગય ખાવી કલ્પે નહીં. “હે પૂજ્ય ! તે શા માટે ? ? એમ શિષ્ય પ્રશ્ન કર્યાથી ગુરુ કહે છે કે – આચાર્યો હાનિને કે લાભને જાણતા હોય છે.’ ૪૮
ચમાસું રહેલ સાધુ વાત, પિત્ત, શ્લેષ્મ અને સંનિપાતાદિ રોગોની કોઈ પણ પ્રકારની ચિકિત્સા કરાવવાને ઇચ્છે તો આચાર્ય ઈત્યાદિને પૂછીને કરવી વગેરે અગાઉ જણાવ્યા મુજબ સર્વ અહીં સમજવું; તે ચિકિત્સા વૈદ્ય, પ્રતિચારક અને ભૈષજ્યરૂપ ચાર પ્રકારની છે. કહ્યું છે કે: ભિષ (વૈદ્ય), દ્રવ્યો, ઉપરાતા અને રોગી એ ચાર પ્રકાર ચિકિત્સાના છે.” તે દરેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. ૧ દક્ષ-શાસ્ત્રના અર્થ જાગ્યા છે એવો. ૨ દુષ્ટકર્મા ૩ શુચિ અને ૪ ભિષ એ ચાર પ્રકાર વૈદ્યના છે. બહક૯૫, બહગુણ સંપન્ન અને યોગ્ય એ ચાર પ્રકાર ઔષધના છે. અનુરક્ત, શુચિ, દક્ષ અને બુદ્ધિમાન એ ચાર પ્રકાર પ્રતિચારકના છે. તથા ધનવાન, રોગી, ભિષને વશ અને જ્ઞાયક એટલે
શકત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.alabon