________________
ગ્લાન સાધુને અમુક વસ્તુ લાવી આપજે.' તે તે સાધુને લાવી આપવી કહ્યું, પરંતુ તેને પિતાને તે વાપરવી કપે નહીં. ૧૪
ચોમાસું રહેલા કોઈ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલું હોય કે “હે શિષ્ય ! અમુક વર, તું લેજે.” તો તેને તે લેવી કલ્પે, પણ તે બીજાને આપવી કહ્યું નહીં. અર્થાત એમ કહેલું હોય કે “તું પોતે જ લેજે ગ્લાનને બીજે આપશે ત્યારે તેને પોતાને લેવાનું કહ્યું, પણ આપવું કહ્યું નહીં. ૧૫
ચોમાસું રહેલા કેઈ સાધુને ગુરૂએ પ્રથમથી કહી રાખેલું હોય કે “હે શિષ્ય ! તું લાવી આપજે અને તે પણ લેજે તો તેને લાવી આપવું પણ કલ્પ અને પિતાને લેવું પણ કલ્પ. ૧૬
ચોમાસું રહેલા સાધુ, સાધ્વીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી કહ્યું નહીં. તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ધી, ૫ તેલ, ૬ ગોળ, ૭ મધ, ૮ મધ, અને ૯ માંસ. અભીષ્ણુના ગ્રહણ કરવાથી કારણે કલ્પ છે એમ સમજવું અને નવના ગ્રહણ કરવાથી કેઈ દિવસ પકવાન્ન પણ ગ્રહણ કરાય છે. વિકૃતિઓ–વિગઈઓ બે પ્રકારની છે.–૧ સાંચયિકા અને અસાંચયિકા. તેમાં દૂધ, દહીં, પકવાન્ન એ નામની બહુ કાળ સુધી રાખી શકાય નહીં તે અસાંચયિકા જાણવી. રોગના કારણે ગુરૂ, બાળ સાધુ અદિને ઉપગ્રહ કરવાને માટે અથવા શ્રાવકના નિમંત્રણથી તે લેવી. ઘી, તેલ અને ગોળ એ નામની
કે
Jain Educat:52
For Private & Personal Use Only