________________
પાક
联系人家多家杂家、家
સંભવ છે. ૩૬
ચોમાસું રહેલા અને ભિક્ષાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પહેલાં સાધુને કે સાધ્વીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે તેને કાં તો બગીચાની નીચે–એથે, કાં તો ઉપાશ્રયની ઓથે-નીચે, યાવતું ચાલ્યા જવું કપે છે. ૩૭
હવે રહી રહીને વરસાદ પડતો હોય અને જે બગીચા આદિને વિષે સાધુ ઊભા રહે તો તે કઈ રીતે ઊભા રહે તે કહે છે. ત્યાં તે એકલા સાધુને અને એકલી સાધ્વીને ભેગા રહેવું કપે નહીં. ત્યાં એકલા સાધુને અને બે સાધ્વીઓને ભેગા રહેવું કલ્યું નહીં. ત્યાં બે સાધુને અને એક સાધ્વીને ભેગા રહેવું કે નહીં. ત્યાં બે સાધુ અને બે સાધ્વીઓને ભેગા રહેવું કે નહીં. ત્યાં કઈ પાંચમો સાક્ષી રહેવો જોઈએ, ભલે તે નાન સાધુ અથવા નાની સાધ્વી હોય અથવા બીજાઓ તેમને જોઈ શકતા હોય–બીજાઓની નજરમાં તેઓ આવી શકતા હોય અથવા તે ઘરનાં ચારે બાજુનાં બારણું ઉધાડાં હોય તો એ રીતે તેઓને એકલા રહેવું કપે છે. ૩૮
ચોમાસું રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પહેલાં સાધુને જ્યારે રહીરહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે-નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે–નીચે ચાલ્યા જવું કઉં. ત્યાં એકલા સાધુને એકલી શ્રાવિકાની સાથે
પર
Jain Education remational
For Private & Personal Use Only
anbrary.org