________________
ܬ ܀
સુ
જ્યા
鮮茶鮮茶
કલ્પે નહીં. ૩૪
ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બંને વસ્તુઓ અગાઉથી તૈયાર થએલી મળતી હોય તા તેમને તે બંને વસ્તુઓ પે. અને તેમના પહાચ્યા પછી પાછળથી તૈયાર કરેલી મળતી હોય તેા એ રીતે તેમને તે બંને વસ્તુ લેવી ૨ે નહીં. જે ચીજ તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થએલી હાય તે તેમને લેવી પે અને તેમના પહોંચ્યા પછી પાછળથી જે ચીજ તૈયાર થએલી હોય તે તેમને લેવી પે નહીં. ૩૫
ચામાસુ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પેઠેલાં સાધુને કે સાધ્વીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તેા ભાગની આથે–નીચે, કાં તે ઉપાશ્રયની આથેનીચે, કાં તે ચોરાની નીચે, કાં તા ઝાડના મૂળની આથે—–નીચે ચાલ્યા જવું કલ્પે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવા ન પે, ત્યાં પહોંચતાં જ પ્રથમ ઉદ્ગમ આદિથી શુદ્ધ આહાર ખાઈ પીને, પાત્રને ચોકખું કરીને–સાફ કરીને એક જગ્યાએ પાત્રાદિ ઉપકરણને રાખીને—શરીરની સાથે વીંટાળીને—વરસતા વરસાદમાં સૂર્ય અસ્ત થયા પહેલાં જ્યાં ઉપાશ્રય હોય ત્યાં તે જ તરફ જવું પે છે, પણ તે રાત્રી ગૃહસ્થને ઘેર જ રહેવાનું તેને કલ્પે નહીં. કારણ કે એકલા બહાર રહેતા સાધુને ‘સ્વપરત્તમુત્થા’એટલે પોતાના થકી અને બીજાના થકી ઘણા દોષો ઉત્પન્ન થવાના
Jain Education International
For Private & Personal Use Only
***********
૫૯
www.jainelibrary.org