________________
♦ હજુ
જ્યા
===XXX
ઐરાવતી નામની નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં રાખીને અને બીજે પગ સ્થલમાં–પાણીથી બહાર રાખીને ચાલી શકાય—એ રીતે અર્થાત્ એવા સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ગેાચરી માટે જવાનું અને પાછા ફરવાનું ક૨ે, અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું ૨ે નહીં. ૧૨
જ્યાં પૂર્વોક્ત રીત પ્રમાણે ન જઈ શકાય ત્યાં સાધુને ચારે દિશા અને વિદિશામાં તેટલું જવું—આવવું પે નહીં. અને જ્યાં એ પ્રમાણે ન કરી શકાય અને પાની વિલેાડીને—પાણીમાં રહીને જવું પડે ત્યાં જવું પે નહીં. જંઘાર્ચ સુધી પાણી હોય તે દક સંઘટ્ટ કહેવાય. નાભિ સુધી પાણી હોય તે લેપ કહેવાય અને નાભિથી ઊપર હોય તે લેપાપર કહેવાય. ત્યાં શેષકાલમાં દરેક માસમાં ત્રણ વાર કસંઘટ્ટ થાય ત્યાંસુધી ક્ષેત્ર હણાય નહીં, એટલે ત્યાં જવું પે. ચામાસામાં સાત વાર દસંઘટ્ટ થાય ત્યાંસુધી ક્ષેત્ર હણાય નહીં. શેષ કાલમાં ચોથો અને ચામાસામાં આઠમા દસંઘટ્ટ થાય તે ક્ષેત્ર હણાય છે. લેપ તા એક પણ હાય તેા ક્ષેત્રને હણે છે, તેથી નાભિ સુધી જલ હાય તેા જવું કલ્પે નહીં, તેા પછી લેપેાપિર એટલે નાભિની ઊપર જળ હોય તેા તેની તે! વાત જ શી કરવી ? એટલે ૨ે જ નહીં. ૧૩
ચામાસુ` રહેલા કાઈ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલુ હોય કે ‘હે શિષ્ય !
For Private & Personal Use Only
Jain Education International
XXNXNEYEXNEXG
| ૧૭૮
www.jainelibrary.org