________________
N/
વ્યા
家家家、家教、家教、家教
અવગ્રહ ૨વીકારીને વાસ કરવાનું ખપે. અવગ્રહ કરીને ‘કથાન્તમ’ કહ્યું છે. તેમાં ‘મથ’ અવ્યય છે. અને “ઢ” શબ્દ વડે કાલ જાણવો. તેમાં જેટલા વખતમાં પાણીથી ભીનો થએલો હાથ સુકાય તેટલા કાલને જધન્ય ‘લન્દી કહે છે, અને તેની વચ્ચેના કાલને મધ્યમ ‘લન્દી કહે છે; પાંચ અહોરાત્રિના કાલને ઉત્કૃષ્ટ “લન્દ કહે છે. “લન્દ કાલ સુધી પણ એટલે તેટલો વખત પણ અવગ્રહને વિષે રહેવું કલ્પે. પણ રમવગ્રહથ્વી બહાર રહેવું કલ્પે નહીં. અપિ શબ્દથી “અલન્દમપિ” એટલે બહુકાલ સુધી છ માસ એક સાથે અવગ્રહમાં રહેવું કહ્યું પણ અવગ્રહની બહાર રહેવું કલ્પ નહીં. - ગજેન્દ્રપદ આદિ પર્વતની મેખલાનાં ગામને વિષે રહેલા સાધુ, સાધ્વીઓને ઉપાશ્રયથી એ દિશામાં જવાને અઢી કોશ અને જવા-આવવાનો પાંચ કોશને અવગ્રહ હોય છે. અહીં ‘વિદિશામાં એમ કહેલું છે તે વ્યાવહારિક વિદિશાની અપેક્ષા છે, કારણ કે નૈશ્ચયિક વિદિશાઓનું એકપ્રદેશપણું હોવાથી ત્યાં જવાને અસંભવ છે. અટવી–જંગલ, જલ આદિથી વ્યાધાત થયે છતે ત્રણ દિશાને, બે દિશાને અથવા એક દિશાનો અવગ્રહ ભાવો-સમજો. ૯
ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા– | ગોચરી માટે જવા આવવાનું કલ્પ. ૧૦
જયાં નદી સદાને સાફ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં જવા-આવવાનું કલ્યું નહીં. ૧૧
| ૫ss
z
For Private & Personal Use Only
b
rary.org