________________
..
સુ
જ્યા
છું
Jain Educ
થોડું આપવામાં આવે છે અને તેટલા જ પ્રમાણમાં ભાતપાણી જે તે ગ્રહણ કરે તે તે પણ દત્ત ગણાય છે. પાંચ એ ઉપલક્ષણ છે, તેથી ચાર, ત્રણ, બે, એક, છ અથવા સાત જેટલા અભિગ્રહ કર્યો હોય તે પ્રમાણે કહેવી. આખા સૂત્રના એ ભાવ છે કે જેટલી દત્ત ભાતપાણીની રાખી હોય તેટલી જ તેને પે; પરંતુ પરસ્પર સમાવેશ કરવા પે નહીં, તેમજ દત્તિથી વધારે લેવું પણ પે નહીં. તે દિવસે તેટલા જ ભાજન વડે તેને રહેવું ક૨ે છે, પણ ગૃહસ્થના ઘેર બીજી વાર આહારપાણીના માટે જવું અને આવવું ૨ે નહીં. ૨૬
ચામાસું રહેલા સાધુ કે સાધ્વીને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જમણવાર થતા હોય તો ત્યાં જવાનું યે નહિ. સાત ઘર એટલે એક શય્યાતરનું ઘર અને બીજા છ ઘર તજવાં જોઈએ, કારણ કે તેઓ નજીક હોવાથી સાધુના ગુણાનુરાગી થવા વડે ઉદ્ગમદિ દોષના સંભવ રહે. ક્યા સાધુને જવાનું ના કલ્પે ? નિષિદ્ધ ધરથી પાછા ફરનારા સાધુને ના કલ્પે, એટલે નિષિદ્ધ કરેલાં ધરથી તેને બીજી જગ્યાએ જવું પે એવા આશય છે. અહીં ભિક્ષાને માટે જવામાં મહુવચનને બદલે એકવચન વાપરેલ છે, પણ બહુપણું આ પ્રમાણે દેખાડે છે– સાત ઘરમાં ‘સંખડી' એટલે માણસેાથી ભરપૂર જમણવાર હાય ત્યારે ત્યાં જવું પે નહીં.— અહીં સૂત્રકારના અર્થમાં જુદાજુદા મતા છે, તે બતાવે છે: એક વળી આ પ્રમાણે કહે છે:-- * નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુએને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને સાત ઘરને
national
For Private & Personal Use Only
SN અ
૫૫
www.jainmitrary.RIY