________________
ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૩
જેવી રીતે ગણધરોના શિષ્યો વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થવિરે પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૪
જેમ સ્થવિરે વર્ષાઋતુનો વીશ રાતદિવસ સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે તેઓ પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૫
તેવી જ રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયે પણ વર્ષાકાળને એક માસ અને વીશ દિવસ | ગયા બાદ પર્યુષણા કરે છે.” ૬
તેવી જ રીતે અમે પણ વર્ષાકાળને એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચોમાસામાં પર્યુષણ પર્વ કરીએ છીએ.” અર્થાત ભાદરવા સુદ પાંચમની પહેલાં પણ પર્યુષણ પર્વ કરવું કલ્પ છે, પરંતુ ભાદરવા સુદી પાંચમની રાત્રી ઉલ્લંઘવી કહ્યું નહીં (અહીં પર્યુષણ એટલે વાર્ષિક પર્વ સમજવું). ૭
અહીં પરિ એટલે સર્વ પ્રકારે અને ઉષણ એટલે વસવું. પર્યુષણા બે પ્રકારની છે.—એક ગૃહિજ્ઞાતા–ગૃહસ્થોએ જણેલી અને બીજી ગૃહ્યજ્ઞાતા-ગૃહસ્થોએ નહીં જાણેલી. તેમાં ગૃહ્યજ્ઞાતા એ
હીદ થયો
Jain E
a
tional
For Private & Personal Use Only
library.org