________________
કહેવાય કે જેમાં ચોમાસાને યોગ્ય પાટલો, પાટ આદિ પ્રાપ્ત કર્યું તે બૃહત્ક૯૫માં કહેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સ્થાપના કરવામાં આવે છે. પરંતુ થોગ્ય ક્ષેત્રના અભાવે પાંચ પાંચ દિવસની વૃદ્ધિથી દસ પર્વ તિથિના ક્રમવડે શ્રાવણ વદિ અમાસ સુધી જ કરવામાં આવે છે. ગૃહિજ્ઞાતા પણ બે પ્રકારની છે. એક સાંવત્સરિક કૃત્ય વિશિષ્ટા–સાંવત્સરિક કૃત્યોએ કરીને યુક્ત અને બીજી ગૃહિજ્ઞાત માત્રા એટલે માત્ર ગ્રહરએ જાણેલી. તેમાં સાંવત્સરિક કૃત્યો આ પ્રમાણે:-૧ સાંવત્સરિક પ્રતિક્રમણ, ૨ લોચ, ૩ અમનો તપ, ૪ સર્વ જિનેશ્વરની ભક્તિપૂજા અને પ સંઘની સાથે પરસ્પર ક્ષમાપના વગેરે સાંવત્સરિક કયો છે અને તે કાએ કરીને યુક્ત એવી પર્યુષણ ભાદરવા સુદ પાંચમના દિવસે જ કાલિકાચાર્યના આદેશથી ચોથના દિવસે પણ કરવામાં આવે છે.
માત્ર ગૃહરાએ જાણેલી તે એ છે કે જે વર્ષમાં અધિક માસ હોય તે વર્ષમાં ચોમાસાના દિવસથી માંડીને વીશ દિવસે મુનિ “ અમે અહીં રહ્યા છિયે’ એમ પ્રશ્ન કરનાર ગૃહરની આગળ કહે. તે પણ જૈન ટીપણુ–પંચાંગને અનુસારે. કારણ કે યુગની મધ્યમાં પિષ તથા યુગના અંતે આષાઢ માસની વૃદ્ધિ થાય છે, પણ બીજા કેઈ માસની વૃદ્ધિ થતી નથી. તે ટીપણું–પંચાંગ પણ હમણું જણાતું નથી. તેથી (આષાઢ પૂર્ણિમાથી) પચાસ દિવસે જ પર્યુષણ કરવી યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે છે. અહીં કોઈ પૂછે કે:-“શ્રાવણ માસની વૃદ્ધિ હોય ત્યારે (બીજા) શ્રાવણ સુદી ચોથના દિવસે જ પર્યુષણા કરવી યુક્ત છે, પણ ભાદરવા સુદી ચોથના દિવસે કરવી યુક્ત નથી,
પst
E
For Private & Personal Use Only