________________
સ્થવિર પ્રિયગ્રંથથી અહીં મધ્યમાં શાખા નીકળી. કાશ્યપગેત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળથી અહીં વિદ્યાધરી શાખા નીકળી. કાશ્યપગોત્રવાળા સ્થવિર આર્યદ્રદત્તને તમત્રવાળા રવિર આર્યદિન અંતેવાસી હતા. ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્નને બે સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, મારગેત્રવાળા સ્થવિર આર્યશાંતિસેનિક અને જાતિસ્મરણજ્ઞાનવાળા કૌશિકગોત્રી થવિર આર્યસિંહગિરિ. • માદ્રરત્રવાળા પથવિર આયશાંતિસેનિથી અહીં ઉનાગરી શાખા નીકળી. મારગોત્રવાળા રસ્થવિર આશાંતિનિકને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેનિક, ૨ રસ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યત્રષિપાલિત.
સ્થવિર આર્યસેનિથી અહીં આર્ય સેનિકા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. રવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઋષિપાલિતથી અહીં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી.
જતિરમરગુજ્ઞાનવાળા કૌશિકોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિર પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવન, ૩ સ્થવિર આર્યસમિત અને ૪ સ્થવિર અરદિન્ન.
Jain Educ
a
tional
For Private & Personal Use Only