________________
કિનારા સુધી સાથે ચાલ્યા. તે તાપસ પણ ઘટતાપૂર્વક નદીમાં પડે અને પગ મૂકતાં જ પગને લેપ ધોવાઈ ગએલો હોવાથી ડૂબવા લાગ્યો અને લેકે તેની મશ્કરી કરવા લાગ્યા.
તે વખતે આસમિતસૂરિ ત્યાં પધાર્યા. તેમણે લોકોને પ્રતિબંધ કરવા માટે પોતાના હાથમાંનું યોગચૂર્ણ–વાસક્ષેપ નદીમાં નાખ્યો અને કહ્યું કે:-“હે બેન્ના ! મને પેલે પાર જવા દે ! '' એટલું કહેતાં જ નદીના બંને કાંઠા મળી ગયા. સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપ ના આશ્રમમાં જઈ તેમને પ્રતિબંધ કરીને દીક્ષા આપી તેઓની શાખા | બ્રહ્મદીપિકાના નામથી પ્રસિદ્ધ થઈ.
૧ આર્ય મહાગિરિ, ૨ આર્ય સુહસ્તિ, ૩ શ્રીગુણસુંદરસૂરિ ૪ આર્ય શ્યામ, ૫ આર્ય સ્કંદિલ, ૬ રેવતીમિત્ર, ૭ શ્રીધમ, ૮ ભદ્રગુપ્ત, ૯ શ્રીગુપ્ત, અને ૧૦ શ્રીવાસ્વામી એ દશ દશપૂર્વ યુગપ્રધાન પુરુષો થઈ ગયા.
ગૌતમગાત્રવાળા રવિર આર્યનજૂથી અહીં આવી શાખા નીકળી.
ગૌતમગાત્રવાળા સ્થવિર આયવજૂને આ ત્રણ સ્થવિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર આર્ય વજસેન, ૨ સ્થવિર આયપદ્ધ અને ૩ વિર આયરથ.
સ્થવિર આર્ય વજનથી અહીં આર્ય નાઈલી શાખા નીકળી, સ્થવિર આયપદ્રથી અહીં આયપધા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી અહીં આર્ય જયંતી શાખા નીકળી.
For Private & Personal use only