________________
♠ ♠ ♠
જ્યા
સંભળાવી અટકાવી. બીજા જ દિવસે સવારે પ્રભાત થતાં જ વહાણે। મારફતે પુષ્કળ ધાન્ય આવી ચડ્યું અને દેશમાં સર્વત્ર સુકાળ થઇ ગયા. પછી જિનદત્તે પોતાની સ્રી તથા ૧ નાકેંદ્ર ૨ ચંદ્ર, ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર નામના ચાર પુત્રો સહિત દીક્ષા લીધી. તે ચારેના નામથી ચાર શાખાઆ ફેલાઇ.
સ્થવિર આ સમિતથી અહીં છંભદીપિકા શાખા નીકળી. આ નામ આ કારણથી પડયું છે: આભીર દેશમાં અચલપુરની નજીક કન્ના તથા બેન્ના નામની નદીની મધ્યમાં આવેલા બ્રહ્મદ્વીપમાં પાંચસે તાપસે રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે જે પાણી ઊપર થઈને, પેાતાના પગને પલળવા દીધા વિના-જમીન ઊપર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીને પેલે પાર ચાલ્યા જતા. તેની આવી કુશળતા જોઇને લેાકેાને થતું કે: “ અહા ! આ તાપસ કેટલા બધા શક્તિશાલી છે? જેનામાં આવા કાઈ પ્રાભાવિક પુરુષ દેખાતા નથી.’’
આ પ્રમાણે સાંભળીને શ્રાવકાએ શ્રીવજીસ્વામીના મામા આસમિતરિને બાલાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આ સમિતસૂરિએ કહ્યુ કે—“ એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઇ જ નથી, એ તેા કેવળ પાલેપ શક્તિના જ પ્રતાપ છે.'' તે પછી શ્રાવકેાએ પેલા તાપસને જમવાનું આમંત્રણ આપ્યું. તાપસ જમવા ઉઠ્યો એટલે તેનાં પગ અને પગની પાવડી ખૂબ સારી રીતે ધોવરાવ્યાં. જમવાની ક્રિયા પૂરી થઈ એટલે તાપસની સાથે શ્રાવકે પણ નદીના
For Private & Personal Use Only
Jain Education International
***********જ
પદ્મ
www.jainelibrary.org