________________
નહિ; એ વિચાર કરીને વમનિએ તે ભિક્ષા લીધી નહિ. તેઓને આ આચાર જોઇને દેવોએ તેમણે વૈક્રિયલબ્ધિ આપી. તેવી જ રીતે બીજી વાર ઘેબર નહીં હોવાથી દેવોએ તેમને આકાશગામિની વિદ્યા આપી.
વજનિને પાટલીપુત્રના એક ધનશ્રેષ્ટિએ પિતાની એક કરોડની મિલક્ત સાથે પુત્રી પરણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ધનશ્રેષ્ટિની પુત્રીએ સાધ્વી પાસેથી વસૂમુનિની પ્રશંસા સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પરણું તો વજને જ પરણું છતાં પણ વધૂમુનિ એ મેહમાં ન ફસાયા, અને પેલી રૂકિમણી નામની કન્યાને પ્રતિબંધ આપી દીક્ષા અપાવી (જુઓ ચિત્ર નં. ૨૧૬). અહીં કવિ કહે છે કે:-“જે વજમુનિ બાલ્યાવસ્થામાં જ સહેજે મેહરૂપી સમુદ્રને એક ઘુંટડો કરી પી ગયા તેને એક સ્ત્રીરૂપી નદીનું સ્નેહપુર શી રીતે ભીંજવી શકે ?”
એક વખત દેશમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રી સંઘને પટ–વસ્ત્ર ઊપર બેસાડી એક સુકાળવાળા નગરમાં લઈ ગયા. ત્યાં બાદ્ધ રાજાનું રાજ્ય ચાલતું હોવાથી તેણે જિનમંદિરોમાં પુષ્પ લાવવાની સખત મનાઈ કરી હતી (કિરણાલીકારના મતે રાણી બોદ્ધ હતી). પર્યુષણ પર્વ વખતે શ્રાવકોએ વજસ્વામીને એ બાબતની વિનંતિ કરી. એટલે તેઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે માહેશ્વરીપુરીમાં પહોંચી ગયા, અને પોતાના એક મિત્ર-માળીને પુષ્પ એકઠાં કરવાનું કહ્યું. ત્યાંથી તેઓ પોતે હિમવંત પર્વત ઉપર ગયા અને લક્ષ્મીદેવી પાસેથી મહાપદ્મ તથા
Jain Education International
For Private & Personal Use Only
W
brary.org