________________
શિકાર
કરી શકે છેઆ
વિર આર્ય યશોભદ્રને આ બે સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા (જેમના ઉત્પન્ન થવાથી પૂર્વજો દુર્ગતિમાં અથવા અપયશરૂપી કાદવમાં ન પડે તે પુત્ર અપત્ય, અને તેના જેવાં તે યથાપત્ય પુત્ર સમાન.) તે જેમકે; ૧ પ્રાચીન ગેત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ અને ૨ માઢર નેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજય.
પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાન્ને આ ચાર સ્થવિર શિષ્યો પુત્ર સમાન હતા. તે જેમકે, ૧ સ્થવિર ગાદાસ, ૨ સ્થવિર અનિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદન અને ૪ સ્થવિર સેમદત્ત. આ ચારે રવિ કાશ્યપગેત્રવાળા હતા. - કાશ્યપગોત્રવાળા સ્થવિર ગાદાસથી ગાદાસ નામને ગણું નીકળ્યો. તે ગણુની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ તામલિત્તિકા, ૨ કોટિવર્ષિકા, ૩ પુણ્ડવર્ટૂનિકા અને ૪ દાસીખર્બટિકા. - માઢરગાત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ રવિર નંદનભદ્ર, ૨ સ્થવિર ઉપનંદ, ૩ સ્થવિર તિધ્યભદ્ર, ૪ સ્થવિર યશોભદ્ર, ૫ સ્થવિર સુમનોભદ્ર, ૬ સ્થવિર મણિભદ્ર, ૭ સ્થવિર પૂર્ણભદ્ર, ૮ સ્થવિર સ્થૂલભદ્ર ૯ રવિર ઋજુમતિ, ૧૦ સ્થવિર જંબુ, ૧૧ રવિર દીર્ધભદ્ર, અને ૧૨ સ્થવિર પાંડુભદ્ર.
માસ્ટરગેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રી સમાન પ્રખ્યાત એવી સાત અંતે
જો
For Private & Personal Use Only